________________
ચંદ્રપ્રભસ્વામિનું વર્ણન
अत्र चंद्रप्रभजन्मपुर्या नाम 'चंदाणण त्ति' आवश्यके.
चैत्रस्य पंचमी कृष्णा पौषस्य द्वादशी शितिः । पौषफाल्गुनयोः कृष्णा त्रयोदशी च सप्तमी ॥ ४७६ ॥ भाद्रस्य सप्तमी श्यामा कल्याणकदिना विभोः । अनुराधा चतुर्षु स्याद्धिष्ण्यं ज्येष्ठा च पंचमे ॥ ४७७ ॥ प्रभोर्गर्भस्थितिर्मासा नव सप्तदिनाधिकाः । शशभृल्लांछनं राशि-वृश्चिकाख्योऽभवत्प्रभोः ॥ ४७८ ।। वार्थीनां नवभिः कोटि-शतैः सुपार्श्वनिर्वृतेः । अभूप्रभोर्जन्म दश-पूर्वलक्षोनकैः किल ॥ ४७९ ॥ अधिकं दशभिः पूर्व-लक्षैस्तुर्यारके तदा । शतमंभोधिकोटीनां शिष्यते स्मेशजन्मनि ॥ ४८० ॥ प्रभौ गर्भगते मातु-श्चंद्रपानमनोरथात् । यद्वंदुसौम्यलेश्यत्वा-स्वामी चंद्रप्रभाभिधः ॥ ४८१ ॥ पूर्वलक्षद्वयं सार्द्ध सार्धाः षट् पूर्वलक्षकाः । चतुर्विंशतिपूर्वांगा-धिकाः कौमार्यराज्ययोः ॥ ४८२ ॥
‘અહીં આવશ્યકસૂત્રમાં ચંદ્રપ્રભની જન્મપુરીનું નામ ચંદ્રાનના કહેલ છે.’
ચૈત્ર વદ ૫, પોષ વદ ૧૨, પૌષ વદ ૧૩, ફાગણ વદ ૭ અને ભાદરવા વદ ૭ આ તેમના પાંચ કલ્યાણકની તિથિઓ જાણવી. ચાર કલ્યાણકમાં અનુરાધા નક્ષત્ર અને પાંચમામાં જ્યેષ્ઠા નક્ષત્ર teej. ४७६-४७७.
પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને સાત દિવસની, ચંદ્રનું લાંછન અને રાશિ વૃશ્ચિક वी. ४७८.
સુપાર્શ્વનાથના નિવણિથી દશ લાખ પૂર્વ ન્યૂન નવસો ક્રોડ સાગરોપમ વ્યતીત થયે यंद्रप्रभस्वामिनी ४न्म थयो. ४७८.
તે વખતે દશ લાખ પૂર્વ અધિક, એક સો ક્રોડ સાગરોપમ પ્રમાણ ચોથો આરો બાકી डतो. ४८०.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનનો મનોરથ થયો હતો તેથી, તેમ જ ચંદ્રસમાન સૌમ્ય લેશ્યા-કાંતિવાળા હોવાથી તેમનું નામ ચંદ્રપ્રભ પાડવામાં આવ્યું. ૪૮૧.
અઢી લાખ પૂર્વ કૌમારાવસ્થામાં અને ચોવીશ પૂવગયુક્ત સાડા છ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org