SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક-સર્ગ ૩૨. स राजते बिल्वपाश-युग्दक्षिणकरद्वयः । नकुलांकुशसंयुक्त-वामहस्तद्वयोऽपि च ॥ ४६८ ॥ जात्यचामीकरज्योति-र्गजासीना चतुर्भुजा । धत्तेऽक्षसूत्रं वरद-मपसव्ये करद्वये ॥ ४६९ ॥ दधाति शूलमभयं या च वामकरद्वये । सुपार्श्वसेविनां शांति देवी शांता करोतु सा ॥ ४७० ॥ इति सुपार्श्वः ॥ श्रीवर्माख्यो नृपः पूर्वं सौधर्मेऽभूत्सुरस्ततः । ततश्चाजितसेनाख्यो विख्यातश्चक्रवर्त्यभूत् ॥ ४७१ ॥ इंद्रस्ततोऽच्युतेऽथायं धातकीखंडमंडने । विजये मंगलावत्यां प्राग्विदेहविभूषणे ॥ ४७२ ॥ श्रीरत्नसंचयापुर्यां पद्मनामा नृपोऽभवत् । युगंधरगुरोः पार्वे स प्रव्रज्यामुपाददे ॥ ४७३ ॥ वैजयन्ते विमानेऽभू-ततो देवो महर्द्धिकः । त्रयस्त्रिंशत्सागरायु-स्ततश्चयुत्वा स्थितिक्षये ॥ ४७४ ॥ पूर्वदेशे चंद्रपुर्यां महसेनमहीपतेः । चंद्रप्रभोऽभूभगवान् लक्ष्मणाकुक्षिसंभवः ॥ ४७५ ।। उता.४१८. જાતિવંત સુવર્ણ સમાન કાંતિવાળી, હાથીના વાહનવાળી, જમણા બે હાથમાં અક્ષસૂત્ર અને વરદ તથા ડાબા બે હાથમાં ત્રિશૂળ અને અભયને ધારણ કરનારી, શાંતા નામની દેવી સુપાર્શ્વનાથના ભક્તોને શાંતિ કરો. ૪૬૯-૪૭૦. ઈતિ શ્રીસુપાશ્વ શ્રી ચંદ્રપ્રભપ્રભુ વર્ણન - શ્રીવ નામનો રાજા પૂર્વે સૌધર્મ દેવલોકમાં દેવ થયો હતો, તે ત્યાંથી આવીને અજિતસેન નામના વિખ્યાત ચક્રવર્તી થયા. ૪૭૧. ત્યાંથી બારમા અશ્રુત દેવલોકમાં ઈદ્ર થયા. ત્યાંથી ચ્યવીને ધાતકીખંડના મંડનભૂત અને પૂર્વમહાવિદેહના આભૂષણભૂત મંગળાવતી વિજયમાં શ્રીરત્નસંચયા નામની નગરીમાં પાનામે રાજા થયા. તેમણે યુગંધર ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૪૭ર-૪૭૩. વૈજયંત વિમાનમાં તેત્રીશ સાગરોપમનાં આયુષ્યવાળા મહાદ્ધિક દેવ થયા. ત્યાંથી સ્થિતિક્ષય થયે ચ્યવીને પૂર્વદિશમાં ચંદ્રપુરી નગરીમાં, મહસેન રાજાની લક્ષ્મણા નામની રાણીની કુક્ષિએ ચંદ્રપ્રભ भगवाननो ४न्म थयो. ४७४-४७५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy