SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ SE સુપાર્શ્વનાથનો પરિવાર मनोहरा स्याच्छिबिका ददौ प्रथमपाराणं । महेंद्रः पाडलीखंडे शिरीषो ज्ञानपादपः ॥ ४६० ॥ गणेंद्राः पंचनवति-र्लक्षाणि त्रीणि साधवः । लक्षाश्चतस्रः साध्वीनां सहौस्त्रिंशताधिकाः ॥ ४६१ ॥ सहस्राः सप्तपंचाश-लक्षे द्वे श्रावकोत्तमाः । सहस्राणि त्रिनवतिः श्राद्ध्योलक्षचतुष्टयं ॥ ४६२ ॥ एकादश सहस्राणि केवलज्ञानशालिनां । पंचाशानि शतान्येक-नवतिश्च मनोविदां ॥ ४६३ ॥ अवधिज्ञानभाजां च सहस्रा नव कीर्तिताः । स्वगोचरानुसारेण मूर्तद्रव्याणि पश्यतां ॥ ४६४ ॥ सहस्रौ त्रिंशदधिको द्वौ चतुर्दशपूर्विणां । वैक्रियाणां पंचदश सहस्रास्त्रिशताधिकाः ॥ ४६५ ॥ स्युः प्रभोर्वादिनामष्टौ सहस्राः सचतुःशताः । विदर्भो मुख्यगणभृ-प्रभोः सोमा प्रवर्तिनी ।। ४६६ ॥ दानवीर्यो नृपो भक्तो यक्षो मातंगसंज्ञकः । चतुर्भुजो नीलवर्णः श्रीमान् कुंजरवाहनः ॥ ४६७ ॥ દીક્ષા અવસરે મનોહરા નામની શિબિકા હતી પ્રથમ પારણું પાડલીખંડ નગરમાં મહેંદ્ર રાજાને ત્યાં થયું. શિરીષ નામનું જ્ઞાનવૃક્ષ હતું. ૪૬૦. શ્રીસુપાર્શ્વનાથભગવાનને ૯૫ ગણધર, ત્રણ લાખ સાધુઓ, ચાર લાખ અને ત્રીસ હજાર सावी, २,५७,000 श्र043, ४,८3,000 श्राविमो &dl. ४६१-४६२. . ११००० ml-l, ८१५० मन:पर्यवश, ८000 मधिनी, तेमा. पोताना नानुसार ३५. द्रव्यने नारा ता. ४६३-४१४. ૨૦૩૦ ચૌદપૂર્વીઓ, ૧૫,૦૩) વૈક્રિયલબ્ધિવાળા અને ૮૪00 વાદી થયા. મુખ્ય ગણધર વિદર્ભ નામના, પ્રવર્તિની સોમા નામની અને દાનવીર્ય રાજા પ્રભુનો ભક્ત શ્રાવક થયો. માતંગ નામનો યક્ષ, ચાર ભુજાવાળો, નીલ વર્ણવાળો, હાથીનાં વાહનવાળો થયો. ४१५-४७७. તેના જમણા બે હાથ બીલ્વ અને પાશયુક્ત તથા ડાબા બે હાથ નકુળ અને અંકુશયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy