________________
SA
કાલલોક-સર્ગ ૩૨ सहस्रमब्धिकोटीनां विंशत्या पूर्वलक्षकैः । अशिष्यताधिकं तुर्या-रकस्य प्रभुजन्मनि ॥ ४५२ ॥ शुभपार्श्वः सुपार्श्वः स्या-न्मातुर्गर्भस्थिते प्रभौ । सुपार्श्वताभवद्देहे ततोऽयं तादृशाह्वयः ॥ ४५३ ॥ मातुरेवं फणशय्या स्वप्नाप्रोक्ताः फणाः प्रभोः ।।
एको वा पंच नव वा संप्रदायविशारदैः ॥ ४५४ ॥ तथोक्तं सुपार्श्वचरित्रे पद्मानंदेन
फणिन्येकफणे पंच-फणे नवफणेऽपि च । सुप्तं स्वप्ने प्रभौ गर्भ-स्थिते माता स्वमैक्षत ।। ४५५ ।। पृथ्व्या स्वप्नेक्षितं तादृक् सर्प शीर्षोपरि स्थितं ।। शक्रो विचक्रे समव-सरणेषु सदा विभोः ॥ ४५६ ॥ पूर्वाणां पंच लक्षाणि कौमार्येऽथे नरेंद्रता । पूर्वांगविंशतियुताः पूर्वलक्षाश्चतुर्दश ॥ ४५७ ॥ एकं विंशतिपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । श्रामण्यं तत्र छाद्मस्थ्यं मासा नव विभोः स्मृताः ॥ ४५८ ॥ विंशतिः पूर्वलक्षाणि सर्वमायुरभूद्विभोः । अभूच्च वपुरौन्नत्यं विभोश्चापशतद्वयं ॥ ४५९ ॥
તે વખતે વિશ લાખ પૂર્વઅધિક એક હજાર ક્રોડ સાગરોપમ ચોથો આરો બાકી હતો. ૪૫ર.
શુભ પાસા હોવાથી સુપાર્થ અથવા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાના દેહમાં સુપાતા-સુંદર પડખા થયાં તેથી સુપાર્શ્વ નામ પાડવામાં આવ્યું. ૫૩.
માતાને ફણાની શય્યાનું સ્વપ્ન આવેલું હોવાથી સંપ્રદાયના વિશારદોએ સુપાર્શ્વનાથની પ્રતિમાને એક, પાંચ અથવા નવ ફણા કરવાનું કહેલું છે. ૪૫૪.
શ્રીસુપાર્શ્વચરિત્રમાં પદ્માનંદે કહ્યું છે કે પૃથ્વીમાતાએ પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે એક ફણા, પાંચ ફણા અને નવ ફણાવાળા સપ સ્વપ્નમાં જોયા હતા. ૪૫૫.
પૃથ્વીદેવીએ સ્વપ્નમાં જોયેલા તેવા પ્રકારના સપને, શકેંદ્ર સમવસરણમાં નિરંતર પ્રભુના મસ્તકપર રહેલો રચતા હતા.’ ૪૫૬.
પાંચ લાખ પૂર્વ કૌમારાવસ્થામાં અને પૂવાંગયુક્ત ચૌદ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં, તેમ જ વીશ પૂવગે ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણાવસ્થામાં, એટલે સર્વ વિશ લાખ પૂર્વનું આયુષ્ય થયું. તેમાં છાસ્થપણે માત્ર નવ માસ રહ્યા. શરીરની ઊંચાઈ બસો ધનુષ્યની હતી. ૪૫૭-૪૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org