SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્ર વર્ષના તોલમાન आढकानां त्रिचत्वारिं-शत्सहस्राः शता नव । विंशत्युपेताः सूर्याब्दं मेयरूपतया मतं ॥३८४॥ द्वाषष्ट्याभ्यधिकं भार-सहनं चंद्रवत्सरे । द्वाषष्टिभागा भारस्य षट्त्रिंशत्तौल्यमानतः ॥३८५।। द्विचत्वारिंशत्सहस्राः पंच च त्र्युत्तराः शताः । आढकानामाढकस्य द्विषष्ट्यंशाश्चतुर्दश ॥३८६।। एतन्मयतया मानं चंद्रसंवत्सरे भवेत् । ब्रमो नक्षत्रवर्षस्य तौल्यमाने यथाक्रमम् ॥३८७॥ शतानि नव भाराणां त्र्यशीत्यभ्यधिकानि च । एकोनविंशतिर्भागा भारस्य सप्तषष्टिजाः ॥३८८॥ इति नक्षत्रवर्षे तौल्यमानं. त्रयोदशसहस्रास्त्रि-रेकत्रिंशं शतत्रयं । त्रयोविंशतिरंशाश्चा-ढकानां सप्तषष्टिजाः ॥३८९।। इति नक्षत्रवर्षे मेयमानं. एकपंचाशानि भार-शतान्येकादशाष्ट च । द्वाषष्टिभागा भारस्य तौल्यं वर्षेऽभिवर्द्धिते ॥३९०॥ માનની અપેક્ષાએ કહીએ તો તેતાલીશ હજાર નવ સો ને વીશ (૪૩૯૨૦) પ્રમાણ સૂર્યવર્ષ થાય છે.૩૮૪. ચંદ્રવર્ષને તોલની અપેક્ષાએ વિચારીએ તો એક હજાર અને બાસઠ (૧૦૬૨) ભાર તથા એક मारन। पासहीया छत्रीश (भा (२) () थाय छे. 3८५. બેતાલીશ હજાર પાંચ સો ને ત્રણ આઢક અને એક આઢકના બાસઠીયા ચૌદ ભાગ (૪૨૫૦૩) આટલું ચંદ્રવર્ષનું માન થાય છે. હવે નક્ષત્રવર્ષના અનુક્રમે તોલ અને માન કહે છે. ૩૮૬–૩૮૭. નવ સો ને વ્યાશી ભાર અને એક ભારના સડસઠીયા ઓગણીશ ભાગ (૯૮૩) થાય છે. આ નક્ષત્રવર્ષના તોલનું પ્રમાણ છે. ૩૮૮. ત્રણ વાર તેર હજાર એટલે ૩૯ હજાર ત્રણ સો ને એકત્રીશ આઢક અને એક આઢકના સડસઠીયા ત્રેવીશ અંશો (૩૩૩૧૩) આટલું નક્ષત્રવર્ષનું મેયમાન જાણવું ૩૮૯. અભિવદ્વૈિતવર્ષના તોલનું માન અગ્યાર સો ને એકાવન ભાર અને એક ભારના બાસઠીયા આઠ मा। थाय छ (११५१ ) 3८०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy