________________
કાલલોક-સર્ગ ૨૮
सहस्राणि दश नव शताः साशीतयः किल । एतन्मुहूर्तगणितं सूर्यवर्षे जिनैः स्मृतं ॥३७६॥ शतैरष्टाभिराढ्यानि सहस्राणि दश स्फुटं । एतन्मुहूर्तगणितं कर्मसंवत्सरे भवेत् ॥३७७॥ सहस्रा दश षट्शत्या पंचविशंत्युपेतया । युक्ताः पंचाशदंशाश्च मुहूर्त्तस्य द्विषष्टिजाः ॥३७८॥ एतन्मुहूर्त्तगणितं चंद्रसंवत्सरे मतं । अथ नक्षत्रवर्षस्य मुहूर्तमानमुच्यते ॥३७९॥ सहस्रनवसंयुक्ता द्वात्रिंशैरष्टभिः शतैः । षट्पंचाशन्मुहूर्तस्य भागाश्च सप्तषष्टिजाः ॥३८०॥ एकादश सहस्राणि पंच चैकादशाः शताः । अष्टादशमुहूर्तस्य भागा द्वाषष्टिनिर्मिताः ॥३८१।। मुहूर्त्तसंख्येत्युद्दिष्टा बुधैवर्षेऽभिवर्द्धिते । त्रिंशद्गुणे स्वस्ववर्षे त्वेषां स्यादुपपादनं ॥३८२।। सूर्यसंवत्सरस्तौल्य-रूपेण यदि चिंत्यते ।
तदा सहनं भाराणा-मष्टनवतिसंयुतं ॥३८३॥ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ૩૭૬.
એ જ પ્રમાણે એક કર્મ (ઋતુ) વર્ષના (૩૦) રાત્રિદિવસને ત્રીશે ગુણતાં દશ હજાર ને આઠ सो (१०८००) मुहूर्त थाय छे. 399.
દશ હજાર છસો ને પચીશ તથા ઉપર બાસઠીયા પચાસ અંશ (૧૦૬૨૫ ) આટલા મુહૂર્તનું ગણિત એક ચંદ્રવર્ષનું કહેવું છે (૩૫૪ અને ત્રીસે ગુણતાં થાય છે.)
હવે નક્ષત્રવર્ષના મુહૂર્તનું પ્રમાણ કહે છે.૩૭૮–૩૭૯.
૩૨૭ : ને ત્રીશે ગુણતાં નવ હજાર આઠ સો ને બત્રીશ તથા એક મુહૂર્તના સડસઠીયા છપ્પન (भा (८८३२.) थाय छ.3८०.
અગ્યાર હજાર પાંચ સો ને અગ્યાર અને ઉપર એક મુહૂર્તના બાસઠીયા અઢાર ભાગ (૧૧૫૧૧ ૬) આટલા મુહૂર્તની સંખ્યા (૩૮૩ ) દિવસના પ્રમાણવાળા અભિવર્ધિત વર્ષની થાય છે એમ પંડિતોએ કહ્યું છે. પોતપોતાના વર્ષના દિવસોને ત્રીશે ગુણતાં આ મુહૂર્તની સંખ્યા સિદ્ધ થાય છે. ૩૮૧-૩૮૨.
સૂર્ય વર્ષ તોલની અપેક્ષાએ એક હજાર ને અઠ્ઠાણું ભાર (૧૮૯૮) થાય છે.૩૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org