________________
૫૫
અભિવર્ધિત માસ
ततश्च द्वाषष्ट्याहोरात्रराशा-वंशच्छेदेन ताडिते । चतुश्चत्वारिशदंश-युक्ते चांशा भवंत्यमी ॥३५२॥ त्रयोविंशतिरंशानां सहस्राः सप्तशत्यपि । नवतिश्चाहोरात्रस्य द्विषष्टिच्छेदशालिनः ॥३५३॥ एषां द्वादशभिर्भागे मासः स्यादभिवर्धितः ।
विधिभिन्नभागहारे लीलावत्यामिति श्रुतः ॥३५४॥ छेदं लवं च परिवर्त्य हरस्य शेषः कार्योऽथ भागहरणे गुणनाविधिश्च । भाज्यभाजकस्थापना २३७९० x ६२ - १२ x१ छेदं लवं च परिवर्त्य स्थापना २३७९० x ६२ - १ x १२ भिन्नगुणनविधिश्चायं अंशाहतिश्छेदवधेन भक्ता लब्धं विभिन्ने गुणने फलं स्यात् છે ત્યાદ્ધિ છે
द्वाषष्टिादशनाः स्युरेवं सप्तशतास्तथा । चतुश्चत्वारिंशदाढ्या अथैतौ भाज्यभाजको ॥३५५।। षड्भिरेवापवत्यैते पंचषष्टियुतास्ततः ।।
शता एकोनचत्वारिं-शदंशानां भवंति वै ॥३५६॥ તેથી અહીં પણ (૩૮૩) રાત્રિદિવસની સંખ્યાને બાસઠ (૨) અંશ છેદ (ભાજક) વડે ગુણી તેમાં શુમાલીશ અંશો મેળવવાથી એક રાત્રિદિવસના બાસઠીયા ત્રેવીસ હજાર સાત સો ને નેવું અંશો ( ) થાય છે.૩૫ર-૩૫૩.
આ અંશોને બારે ભાગતા એક અભિવર્ધિત માસ થાય છે. જો ભાગાકાર ભિન્ન (વિષમ) થતો હોય, તો તેનો વિધિ લીલાવતી ગ્રંથમાં આ પ્રમાણે કહ્યો છે. ૩૫૪.
છેદને અને લવને પરાવર્તન (ઉલટપાલટો કરીને ભાગાકારનો શેષ કરવો પછી ભાગહરણનો ગુણાકાર કરવો. (તમાં ભાજ્ય અને ભાજકની સ્થાપના ) અહીં છેદ અને લવનું પરાવર્તન આ પ્રમાણે – ભાગહરણના ગુણાકારનો વિધિ આ પ્રમાણે છેદના અંકવડે અંશનો ગુણાકાર કરવો, જે આવે તે ભાગહરણના ગુણાકારનું ફલ થાય છે.
તેથી બાસઠને બારે ગુણવાથી સાત સો ને ચુમાળીશ થાય છે. તે ભાજ્ય અને ભાજક થયા (2) આ બે અંકનો છેદ ઉડાડવો છે. છ વડે તેનો છેદ ઊડી શકે છે. તેથી ઓગણચાળીશ સો ને પાંસઠ (૩૯૬૫) અંશો ઉપરના અંકમાં આવે છે.
૨૩૭૯૦
ર
૨૩૭૯૦ ૧૨
૨૩૭૯૦
૧
૬૨
૧૨
૨૩૭૯૦
७४४
૧. જેના વડે ભાગ્યા હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org