________________
૫૪
तथाहि
-
प्रत्ययश्चात्र- एकाहोरात्रभोग्येन सार्द्धेनांशशतेन चेत् । पंचसप्ततियुक् पंच- चत्वारिंशच्छतात्मकः ॥ ३४५॥ राशिर्विभज्यते त्रिंश-दहोरात्री तदाप्यते । પંચસતત્યાય માન્ય—માનાવવવર્ત્તયેત્ ॥રૂ૪૬ા ततो लब्धमहोरात्रस्या - र्द्धमेवं च दर्शिता । भावना सूर्यमासे सा प्रोच्यतेऽथाधिमासके ॥३४७॥ यस्मिन्नब्दे विधोर्मासास्त्रयोदश भवंति तत् । अभिवर्द्धितवर्षं स्यात्तस्मिन् द्वादशभिर्हते ॥ ३४८ ॥ एकत्रिंशदहोरात्रा लभ्या मासेऽभिवर्द्धिते । चतुर्विंशशतच्छिन्ना-श्चैकविंशं शतं लवाः || ३४९॥ त्रयोदशसु शीतांशु - मासेष्वह्नां शतत्रयं । त्र्यशीतियुक् चतुश्चत्वारिंशच्चांशा द्विषष्टिजाः ॥ ३५० ॥ वैसादृश्यादहोरात्रां-केष्वंशांको न संमिलेत् । अंशच्छेदेन तदहो- रात्रान् हत्वा सवर्णयेत् || ३५१॥
તે આ પ્રમાણે–એક રાત્રિદિવસમાં દોઢસો અંશ ભોગવાય છે, તેથી પીસ્તાલીશ સો ને પંચોતર (૪૫૭૫) ને દોઢસો (૧૫૦) એ ભાગવાથી ભાગમાં ત્રીશ રાત્રિદિવસ આવે છે, અને બાકી પંચોતેર (૭૫) વધે છે. પછી શેષ ભાજ્ય (૭૫) અને ભાજક (૧૫૦) એ બન્નેની અપવર્તના કરવી (એટલે
૭૫
છેદ ઉડાડવો ) તેથી રાત્રિદિવસનો અર્ધ ભાગ () આવે છે. આ રીતે સાડીત્રીશ અહોરાત્રનો એક સૂર્યમાસ થાય છે. હવે અધિક માસની ઉત્પત્તિ કહે છે.૩૪૫-૩૪૭.
૧૫૦
કાલલોક-સર્ગ ૨૮
=
Jain Education International
૧૨૧,
જે વર્ષમાં ચંદ્રના તે૨ માસ થાય છે, તે અભિવર્ધિત વર્ષ કહેવાય છે. તેના દિવસોને બારે ભાગવાથી એકત્રીશ રાત્રિદિવસ અને ઉપર એક સો ચોવીશીયા એક સો એકવીશ અંશો રહે છે (૩૧૪) આ અભિવર્ધિત (અધિક) માસ કહેવાય છે. તે આ પ્રમાણે (બે) ચંદ્રવર્ષમાં અધિક માસ આવે છે તેથી તે દરેકના તેર માસના દિવસો કરવા. તે ત્રણ સો ત્રાશી (૩૮૩) રાત્રિદિવસ અને ઉપર બાસઠીયા
ચુમાલીશ અંશો (”) અધિક થાય છે.૩૪૮-૩૫૦.
જો વિસદશપણાને કારણે રાત્રિદિવસના અંકમાં અંશનો અંક મળતો આવતો ન હોય તો અંશછેદવડે રાત્રિદિવસનો ગુણાકાર કરી સર્દેશ કરવું.૩૫૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org