SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પs કાલલોક-સર્ગ ૨૮ चतुश्चत्वारिंशदाढ्य-सप्तशत्यात्मकस्तथा । छेदोऽपवर्त्तितः षड्भि-श्चतुर्विंशं शतं भवेत् ॥३५७॥ अपवर्तितभाज्यभाजकस्थापना ३९६५ x १२४. राशौ विभक्तेऽस्मिन् छेदे-नामुना स्याद्यथोदितः । मासोऽभिवर्द्धिताब्दस्य द्वादशांशात्मकः खलु ॥३५८॥ वर्षे द्वादश मासाः स्यु-रित्यस्येयं मितिर्मता ।। वर्द्धते तु विधोर्मास एव वर्षेऽभिवर्द्धिते ॥३५९।। एतन्निष्पत्तिश्चैवं-परस्परं यो विश्लेषो भवेत्सूर्येदुमासयोः ।। स त्रिंशदगणित: ख्यातोऽधिमासस्तत्त्ववेदिभिः ॥३६०॥ सार्द्धत्रिंशदहोरात्रा भवेन्मासो विवस्वतः । एकोनत्रिंशदिदोस्ते द्वाषष्टयंशा रदैर्मिताः ॥३६१।। विश्लेषश्चानयोरेको-ऽहोरात्रः परिकीर्तितः । द्वाषष्टिभागेनैकेन न्यूनस्तत्रेति भावना ॥३६२॥ इह चंद्रमासे दिनराशेरुपरि ये द्वात्रिंशद्वाषष्टिभागाः संति, तत्र एकत्रिंशता द्वाषष्टिभागैर्दिनाधू (૫૬) અને નીચેનો અંક જે સાત સો ને ગુમાળીશ (૭૪૪) છે તેને છ વડે છેદ ઉડાડવાથી એક સોને ચોવીશ (૧૨૪) થાય છે.૩૫૫-૩૫૭. છેદ ઉડાડેલા ભાજ્ય અને ભાજકની સ્થાપના ના ૧૨૪ આ ૩૯૬પ ને ૧૨૪ વડે ભાગતાં ઉપર કહેલા અભિવર્ધિત વર્ષના બારમા ભાગ રૂપ માસનું પ્રમાણ ઉપર કહ્યા પ્રમાણે રાત્રિદિવસ ૩૧ - થાય છે. ૩૫૮. આ અભિવર્ધિત વર્ષમાં બાર જ માસ હોય છે, તેથી તેનું આટલું પ્રમાણ થાય છે, પરંતુ વધવામાં તો ચંદ્રનો જ માસ વધે છે. ૩૫૯. તેની સિદ્ધિ આ પ્રમાણે સૂર્યમાસ અને ચંદ્રમાસની પરસ્પર બાદબાકી કરવી અને બાકી રહેલા ને ત્રીશ ગુણો કરવો, તેને તત્ત્વજ્ઞાનીઓએ અધિકમાસ કહ્યો છે. ૩૬૦. સાડત્રીશ રાત્રિદિવસનો એક સૂર્યમાસ થાય છે, અને ચંદ્રમાસના રાત્રિદિવસ ઓગણત્રીશ અને ઉપર બાસઠીયા બત્રીશ ભાગ છે. આ બન્નેનો વિશ્લેષ કરવાથી એટલે સૂર્યમાસના રાત્રિદિવસમાંથી ચંદ્રમાસના રાત્રિદિવસ બાદ કરવાથી, બાસઠીયા એક અંશ ન્યૂન એક દિવસ રહે છે. તેની રીત આ પ્રમાણે.-૩૬૧–૩૬૨. ચંદ્રમાસના દિવસના રાશિ ઉપર જે બાસઠીયા બત્રીશ ભાગ છે, તેમાંથી બાસઠીયા એકત્રીશ ૩૯ ૬પ ૧૨૧ ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy