________________
४६
કાલલોક-સર્ગ ૨૮ किं च संवत्सराः पंच-विधाः प्रोक्ता जिनेश्वरैः ।
सूर्यर्तुचंद्रनक्षत्रा-ह्वयास्तथाभिवर्द्धितः ॥२९०॥ तत्र च - द्विमण्डलालीचारेण मार्तंडेनायनद्वये ।
परिपूर्णे कृते पूर्णः सूर्यसंवत्सरो भवेत् ॥२९॥ सत्र्यशीतौ मंडलानां शते चारो भवेद्रवेः । एकस्मिन्नयने तस्मा-त्सत्र्यशीतिशतं दिनाः ॥२९२।। षट्षष्ट्याभ्यधिका चैव-महोरात्रशतत्रयी । सूर्यसंवत्सरे दृष्टा विशिष्टज्ञानदर्शनैः ॥२९३॥ सर्वे कालविशेषा ये ख्याता वर्षशतादयः । पूर्वांगपूर्वप्रमुखाः पल्यवाद्धादयोऽपि च ॥२९४॥ कर्मणां स्थितयः सर्वा आयूंष्यखिलदेहिनां । सूर्यवर्षप्रमाणेन ज्ञेयान्येतानि धीधनैः ॥२९५।। नन्वत्र वक्ष्यते वर्षे-र्युगं चंद्राभिवर्द्धितैः । युगाधीनं चान्यकालमानं वर्षशतादिकं ॥२९६॥ कथं तदिह निर्दिष्टाः सर्वे वर्षशतादयः ।।
कालाः सूर्याब्दमानेन तत्राकर्णयतोत्तरं ॥२९७॥ ૩, નક્ષત્રસંવત્સર ૪ અને અભિવર્ધિતસંવત્સર ૫ ૨૯૦.
તેમાં બે વાર માંડલાની શ્રેણિમાં ચાલીને જ્યારે સૂર્ય બે અયન (ઉત્તરાયણ અને દક્ષિણાયન) ને પરિપૂર્ણ કરે છે ત્યારે સૂર્યસંવત્સર સંપૂર્ણ થાય છે. ૨૯૧.
એક સો ને વ્યાસી માંડલામાં સૂર્યની ગતિ થાય છે, તેથી એક અયનમાં એક સોને ત્યાસી દિવસ डोय छे.२८२.
બે અયનના મળીને સૂર્યસંવત્સરમાં ત્રણ સો ને છાસઠ રાત્રિ દિવસ થાય છે.૨૯૩.
સો વર્ષ, પૂર્વીગ, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ વિગેરે જે પ્રસિદ્ધ કાળના વિશેષ છે તથા કર્મની સર્વ સ્થિતિઓ અને સમગ્ર પ્રાણીઓનાં આયુષ્ય એ સર્વ બુદ્ધિમાન પુરુષોએ સૂર્યવર્ષ પ્રમાણે
41.२८४-२८५. પ્રશ્ન :- અહીં ચાંદ્રવર્ષ અને અભિવર્ધિત વર્ષ દ્વારા યુગ કહેવામાં આવશે, અને સો વર્ષ વિગેરે १. ते२ मलिनानु वर्ष,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org