SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ४3 મેય એટલે માપનું પ્રમાણ देशेषु मगधाख्येषु प्रसिद्धं कुडवाभिधं । मानं स्यात्तौल्यचिंतायां सकर्षार्द्धं पलत्रयं ॥२७२॥ चतुर्भिः कुडवैरेकः प्रस्थो मागधिको भवेत् । सार्द्धानि द्वादश पला-न्येष तौल्यप्रमाणतः ॥२७३॥ प्रस्थैश्चतुर्भिरेकः स्या-दाढकः प्रथितो जने । पंचाशत्पलमानोऽयं ज्ञेयस्तौल्यविवक्षया ॥२७४॥ चतुर्भिराढकैोणो जने सोऽप्यतिविश्रुतः । पलानां द्वे शते ख्यातः स च तौल्यप्रमाणतः ॥२७५॥ खारी षोडशभिट्टैणैः सा स्यात्तौल्यप्रमाणतः । द्वात्रिंशता पलशतैः संमिता लोकसंमता ॥२७६॥ वाहः स्याद्विंशतिः खार्यः स भवेत्तौल्यमानतः । चतुःषष्टिः सहस्राणि पलानां तुलया धृतः ॥२७७॥ अथ प्रकृतं- कालेन यावता तस्यां नालिकायां विशेज्जलं । आढको द्वौ सुरंध्रेण तावान् कालो हि नालिका ॥२७८॥ મગધ દેશમાં કુડવ નામનું માપ પ્રસિદ્ધ છે, તે તુલાને આશ્રયીને ત્રણ પલ અને અર્ધ કર્ષનું होय छे.२७२. ચાર કુડવનો મગધ દેશનો એક પ્રસ્થ થાય છે. અને તોલના પ્રમાણથી તે સાડા બાર પલ થાય छ.२७3. ચાર પ્રસ્થનો એક આઢક લોકમાં પ્રસિદ્ધ છે, તે તોલની અપેક્ષાએ પચાસ પલ પ્રમાણ જાણવો.૨૭૪. ચાર આઢકનો એક દ્રોણ થાય છે, તે પણ લોકમાં અતિ પ્રસિદ્ધ છે, તે તોલના પ્રમાણે બસો पतनो प्रसिद्ध छे. २७५. સોળ દ્રોણની એક ખારી થાય છે, તે તોલના પ્રમાણે બત્રીશ સો પલ પ્રમાણ લોકમાં માનેલી छ.२७६. વશ ખારીનો એક વાહ થાય છે, તે તોલના પ્રમાણે ત્રાજવામાં નાખીને જોખવાથી ચોસઠ હજાર ५८ थाय छे.२७७. હવે પ્રસ્તુત વાત–જેટલા કાળે તે નાલિકા (ઘડી)માં તેના છિદ્ર દ્વારા બે આઢક પ્રમાણ જળ જાય, तेटदा आणने नHि (431) डेवम मावे छ.२७८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy