SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ यथा तत्र भवेद्रेखा षष्ठी द्विसूचिका । एवं यावद्दशपलसूचिका स्याच्चतुर्दशी ॥२६५॥ ततश्च द्वादशपलसूचिका पंचदश्यसौ । षोडशी च पंचदश - पलाभिव्यंजिका स्मृता ॥ २६६ ॥ ततः सप्तदशी रेखा पलविंशतिसूचिका । अत ऊर्ध्वं च दशक - वृद्धा अष्टाप्यमूः स्मृताः ॥ २६७ ॥ अष्टादशी यथा रेखा स्यात्रिंशत्पल - सूचिका । क्रमादेवं शतपल - सूचिका कीर्त्तितांतिमा ॥ २६८ ॥ पंचपंचदशत्रिंशत्पंचाशत्पलसूचिका । नवमी षोडशी चाष्टा-दशी च पंचविंशिका ॥ २६९ ॥ एताश्चतस्रो रेखाः स्युः फुल्लफुल्लडिकायुताः । स्युः शेषा ऋजवः सर्वा एकविंशतिसंमिताः ॥२७०॥ तुला स्वरूपमित्येवं यथागममुदीरितं । प्रमाणमथ मेयस्य यथागममुदीर्यते ॥ २७१ || Jain Education International તે આ પ્રમાણે—છઠ્ઠી રેખા બે પલને જણાવે છે. એ જ પ્રમાણે એક એક પલ વધારતાં ચૌદમી रेषा दश पलने आवे छे. २८५. ત્યારપછી પંદરમી રેખા બાર પલ, સોળમી રેખા પંદર પલ, સત્તરમી રેખા વીશ પલને જણાવે છે. ત્યાર પછીની આઠે રેખા દશ દશ પલની વૃદ્ધિવાળી કહેલી છે.૨૬૬-૨૬૭. તે આ પ્રમાણે—અઢારમી રેખા ત્રીશ પલને જણાવે છે, એ જ અનુક્રમે છેલ્લી પચ્ચીશમી રેખા सो पलने गावे छे. २७८. કાલલોક-સર્ગ ૨૮ પાંચ પલને જણાવનારી નવમી રેખા, પંદર પલને જણાવનારી સોળમી રેખા, ત્રીશ પલને જણાવનારી અઢારમી રેખા અને પચાસ પલને જણાવનારી પચીશમી રેખા, આ ચાર રેખાઓ સ્પષ્ટ ફુલવાળી હોય છે અને બાકીની એકવીશ રેખાઓ સીધી-લીટી જેવી હોય છે.૨૬૯–૨૭૦. તુલાનું સ્વરૂપ આગમમાં કહ્યા પ્રમાણે અહીં કહ્યું છે. હવે મેયનું (માપનું) પ્રમાણ આગમમાં ह्या प्रमाणे उडेवाय छे.२७१. ૧. છેલ્લી રેખા તો સો પલને સૂચવે છે. અહીં આમ કેમ લખ્યું ? તે સમજાતું નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy