________________
નાલિકાનું વર્ણન
नालिका नाम घटिका कार्या लोहमयी च सा । दाडिमीकुसुमाकारा सत्तला वर्तुलाकृतिः ॥ २४८ ॥ केशास्त्रिवर्षजाताया: करिण्याः पुच्छमूलजाः । ऋजूकृताः षण्णवति-मीलिताच परस्परं ॥ २४९॥ विशंति यादृशे छिद्रे तिष्ठति च निरंतराः । छिद्रं कार्यं तादृगस्या नालिकाया अधस्तले ॥ २५० ॥ यद्वा द्विवर्षजाताया: करिण्याः पुच्छमूलजाः । बालाः षण्णवति: प्राप्ता द्वैगुण्यं मांति यादृशे ॥२५९॥
यद्वा चतु: स्वर्णमाषजाता शलाका चतुरंगुला । यादृशे विशति छिद्रे कर्त्तव्यं तादृशं तकत् ॥ २५२॥ अथैतस्यां जलं धार्यं तौल्यमेयप्रमाणतः । ततः प्रसंगतो ब्रूमः स्वरूपं तौल्यमेययोः ॥ २५३॥ तृणस्य मधुराख्यस्य चतुर्भिस्तंडूलैर्भवेत् । तौल्यतः सर्षपः श्वेत-स्तैश्च षोडशभिः समं ॥ २५४ ॥
—નાલિકા ઘડીનું નામ છે. તે દાડમના પુષ્પના આકારવાળી, સારા તળિયાવાળી, ગોળ આકૃતિવાળી सोढानी ४२वी. २४८.
Jain Education International
३८
ત્યારબાદ ત્રણ વર્ષની હાથણીના પુચ્છના મૂળમાં ઉગેલા કેશોમાંથી છન્નુ કેશો લઈ, તેને સરલ કરી, પરસ્પર ભેગા કરવા. તે કેશો જેટલા છિદ્રમાં જાય, અને આંતરા રહિત ગાઢ રીતે રહી શકે, तेसुं ते नासिनी नीचे छिद्र २. २४८-२५०.
અથવા બે વર્ષની હાથણીના પુચ્છના મૂળમાં ઉગેલા છન્નુ વાળ લઈ તેને ડબલ કરવા. તે જેટલા છિદ્રમાં માય તેટલું છિદ્ર કરવું.૨૫૧.
અથવા ચાર માસા સુવર્ણની ચાર આંગળ લાંબી બનાવેલી શલાકા, જેટલા છિદ્રમાં માય, તેટલું छिद्र २.२५२.
પછી તે ઘડીમાં તોલના અથવા માપનાં પ્રમાણથી જળ નાખવાનું છે, તેથી તે પ્રસંગથી તે તોલ અને માપનું સ્વરૂપ કહીએ છીએ.૨૫૩.
મધુર નામના તૃણના ચાર ચોખા પ્રમાણ એક શ્વેત સર્પપ, સોળ શ્વેત સર્ષપ જેટલો એક ધાન્યમાષ
For Private & Personal Use Only
www.jainelibrary.org