SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક-સર્ગ ૨૮ धान्यमाषफलं ताभ्यां द्वाभ्यां गुंजाफलं भवेत् । द्वाभ्यां गुंजाभ्यां च कर्ष-माषः षोडशभिश्च तैः ॥२५५॥ धरणापरपर्यायं मानं गद्याणकाभिधं । गद्याणकाभ्यां सार्द्धाभ्यां कर्षः सुवर्णसंज्ञकः ॥२५६॥ चतु:कर्षं पलं साढ़ेः प्रस्थो द्वादशभिश्च तैः ।। तुला पलशतेनासां विंशत्या भार ईरितः ॥२५७॥ इति ज्योतिष्करंडवृत्त्यभिप्रायः, लोके तु- तुल्या यवाभ्यां कथितात्र गुंजा, वल्लस्त्रिगंजो धरणं च तेऽष्टौ । गद्याणकस्तद्वयमिंद्रतुल्यै-वल्लैस्तथैको घटकः प्रदिष्टः ॥२५७ All दशार्द्धगुंजं प्रवदंति मार्ष, माषाह्वयैः षोडशभिश्च कर्षं । कषैश्चतुर्भिश्च पलं तुलाज्ञाः, कर्ष सुवर्णस्य सुवर्णसंज्ञं ॥२५७ BI पादोनगद्याणकतुल्यटकैर्द्वि-सप्तसंख्यैः कथितोऽत्रसेरः । मणाभिदानः खयुगैश्च सेरै-र्धान्यादितौल्येषु तुरुष्कसंज्ञा ॥२५७ C॥ (અડદ), બે માની એક ગુંજા, બે ગુંજાનો એક કર્મમાષ (વાલ). સોળ કર્ષમાષનો ગદ્યાણક (અર્ધ તોલો) તેનું બીજું નામ ધારણ કહેવાય છે. બે ગદ્યાણકનો એક સુવર્ણકર્ષ (તોલું), ચાર કર્મનો એક પલ, સાડા બાર પલનો એક પ્રસ્થ (૫૦ તોલા = ૧ શેર), સો પલની એક તુલા (૪૦૦ તુલા = ૧૦ શેર) અને વીશ તુલાનો એક ભાર (૨૦૦ શેર = ૫ મણ) કહેલો છે. ૨૫૪–૨૫૭. આ પ્રમાણે જ્યોતિષકરંડકની ટીકાનો અભિપ્રાય છે. આ વિગત લૌકિક શાસ્ત્રમાં આ પ્રમાણે કહી છે–બે યવની એક ગુંજા, ત્રણ ગુંજાનો એક વાલ, આઠ વાલનું એક ધરણ, બે ધરણનો એક ગદ્યાણક (વા તોલું) અને ઈદ્ર એટલે ચોસઠ વાલનો એક ઘટક (બે તોલા) તથા પાંચ ગુંજાનો એક ભાષ, સોળ ભાષનો એક કર્મ (તોલું) અને ચાર કર્મનો એક પલ થાય છે, એમ તોલને જાણનારા પંડિતો સુવર્ણ નામનો સુવર્ણ કર્ણ કહે છે. પોણા ગણાક પ્રમાણ એક ટંક, એવા બોતેર ટંકનો એક શેર (૨૭ તોલા) અને ચાળીશ શેરનો એક મણ કહેલ છે. ધાન્યાદિ તોલવામાં તેનું તુરુષ્ક નામ છે.” આ પ્રમાણે લીલાવતી નામના ગ્રંથમાં કહ્યું છે. ૨૫૭ A B C. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy