________________
उ८
કાલલોક-સર્ગ ૨૮ यतः पूर्वस्य सद्भावे-नोद्भवेदुत्तरः क्षणः ।। नश्यत्यवश्यमाद्यश्च द्वितीये जनिमीयुषि ॥२४॥ समुच्चयादिको धर्मः पुद्गलानां हि संभवेत् ।
विमात्रस्निग्धरूक्षाणां कालस्य तु न जातुचित् ॥२४२॥ अत्रोच्यते- प्ररूपयितुकामेन कालमावलिकादिकं ।
प्रज्ञापकेन यावंतः क्षणा धीगोचरीकृताः ॥२४३।। विनष्टा अपि तावंतः समुच्चिततयाखिलाः । उपचर्यंत इत्येव-मावल्यादिनिरूपणा ॥२४४॥ अत एवोपचरितः सर्वोऽप्यावलिकादिकः । कालो न वास्तवः किंतु समयः खलु वास्तवः ॥२४५॥ प्राणैः स्यात्सप्तभिः स्तोकः स्तोकैश्च सप्तभिर्लवः । सार्दुरष्टात्रिंशता च लवैर्भवति नालिका ॥२४६।। भंग्यंतरेणाथ मानं नाडिकाया निरूप्यते । श्रूयतां तत्सावधानैरुक्तं ज्योतिष्करंडके ॥२४७॥
શકતી નથી. બીજો સમય ઉત્પન્ન થાય ત્યારે પહેલો સમય અવશ્ય નાશ પામે છે. કારણ કે 'વિમાત્ર એવા સ્નિગ્ધ અને રુક્ષ પુગલોનો જ સમૂહાદિ ધર્મ સંભવે છે, પરંતુ કાળનો સમુચ્ચય કદાપિ સંભવતો नथा.२४०-२४२.
ઉત્તર :- આવલિકા વિગેરે કાળને કહેવાની ઈચ્છાવાળા પ્રજ્ઞાપકે જેટલા ક્ષણો પોતાની બુદ્ધિના વિષયમાં એકઠા કર્યા હોય, તેટલા ક્ષણો જો કે નાશ પામવા છતાં પણ તે સર્વ સમૂહરૂપે ઉપચારથી જ કહેલા છે; તેથી આવલિકા વગેરેની પ્રરૂપણા થઈ શકે છે. તેથી જ આવલિકા વગેરે ઉપચારથી કહેલો સર્વ કાળ વાસ્તવિક નથી, પરંતુ માત્ર સમય જ વાસ્તવિક કાળ છે. ૨૪૩-૨૪૫.
સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ, અને સાડી આડત્રીશ લવની એક નાલિકા थाय छे.२४६.
જ્યોતિષકરંડક નામના ગ્રંથમાં આ નાલિકાનું માન બીજી રીતે બતાવેલ છે. તે આ प्रभास.२४७.
૧. અસટશ સંખ્યાના ગુણ ધર્મવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org