________________
૪૫૬
કાલલોક-સર્ગ ૩૧ तत्र स्वजनवर्गं स्वं मित्राणि ज्ञातिजानपि । संबंधीनश्च भृत्यांश्चा-लापयेत्क्षेमपृच्छया ॥२६६॥ कृतस्नानस्ततो भुंक्ते जिनार्चार्चनपूर्वकं । ततोऽद्भुतैतर्गीनाट्या-दिभिर्भुक्ते सुखानि सः ॥२६७॥ अथ षोडश देवानां सहस्राः पार्थिवास्तथा । सेनापत्यादिरत्नानि परिवारस्तथाखिलः ॥२६८॥ एत्य विज्ञपयंत्येवं प्रणताश्चक्रवर्तिनं ।। जिग्ये क्षेत्रमिदं स्वामिन् चतुरंतावधि त्वया ॥२६९॥ तत्कुर्मश्चक्रवर्त्तित्वा-भिषेकं समहोत्सवं । यथा वो रुचिरित्येवं चक्री तदनुमन्यते ॥२७०॥ अथ राज्याभिषेकार्थ-मष्टमं कुरुते तपः । अभिषेकास्पदं सज्जी-कारयत्याभियोगिकैः ॥२७॥ राजधान्यास्ततस्तेऽस्या ऐशान्यां विमलीकृते । भूतले रचयंत्युच्च-मभिषेकाय मंडपं ॥२७२॥
પછી (પાછળ રાજધાનીમાં રહેલા બધા) પોતાના સ્વજનવર્ગને, મિત્રોને, જ્ઞાતિજનોને, સંબંધીઓને भने सेवीने दुशण पूछे. (सर्वनी ५५२ से.) २६.
પછી સ્નાન કરી, જિનાર્ચન કરીને ભોજન કરે. ત્યારબાદ અદ્ભુત એવા ગીત–નાટ્યાદિવડે सुप भोगवे. २६७.
અન્યદા સોળ હજાર દેવો અને સોળ હજાર રાજાઓ તથા સેનાપતિ રત્ન વિગેરે સમસ્ત પરિવાર ચક્રવર્તી પાસે આવીને પ્રણામપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે- “હે સ્વામિન્ ! ચારે દિશાના છેડા પર્વત આ ભરતક્ષેત્ર આપે જીતી લીધું છે, તેથી અમે મહોત્સવપૂર્વક આપને ચક્રીપણાનો અભિષેક કરવા ઈચ્છીએ છીએ.” એટલે ચક્રી, જેમ તમારી ભાવના-એમ કહીને તે વાતનો સ્વીકાર કરે. ૨૬૮-૨૭),
હવે રાજ્યાભિષેકને માટે ચક્રી અઠ્ઠમતપ કરે અને રાજ્યાભિષેક કરવાનું સ્થાન આભિયોગિક सेवओ पासे तैयार ४२।वे. २७१..
તેઓ આ રાજધાનીના ઈશાનખૂણામાં સ્વચ્છ કરેલી જમીન ઉપર મોટો અભિષેકમંડપ રચે.
२७२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org