________________
ગુફામાં પ્રવેશ તથા મંડળાદિનું વર્ણન
४३८ अवस्थितप्रकाशानि स्थिरमार्तंडपंक्तिवत् ।
पांथानां संचरिष्णूनामुपकुर्वति तानि च ॥१५॥ मंडलानां स्थितिसंख्यादिस्वरूपं च क्षेत्रलोके वैताढ्याधिकारे प्रोक्तमस्तीति ततो ज्ञेयं ।
एकोनपंचाशन्मान-मंडलैस्तैर्मतांतरे । अष्टानवत्या स्यान्नित्य-मध्याह्न तद्गुहोदरं ॥१५२॥ अथ वार्द्धकिरत्नेन सद्यः सज्जितपद्यया । नद्यावुत्तीर्य निर्मग्रजलोन्मग्रजलाभिधे ॥१५३।। यावर्या औत्तराहं द्वारं गच्छति चक्रभृत् । तावत्कपाटौ तत्रत्यौ स्वयमेवापसर्पतः ॥१५४॥ हयहेषारवाकीर्णं गजगारवोर्जितं । स्फुरद्रयघटत्कारै-रुद्धतैर्युतभूतलं ॥१५५।। छन्नाशेषनभोमार्गं पताकाकेतुकोटिभिः । रणवादिनि?षा-टोपकंपितकातरं ॥१५६॥ करालकवचास्त्रालि-भीषणं भटकोटिभिः ।
दर्शनीयं च भूपालैः सुरैरिव महर्द्धिकैः ॥१५७॥ તે મંડળો સ્થિર સૂર્યની પંક્તિની જેમ અવસ્થિત પ્રકાશવાળા હોય છે અને તેમાં આવ જા કરનારા મુસાફરોને ઉપકારક થાય છે. ૧૫૧.
એ મંડળોની સ્થિતિ અને સંખ્યાદિસ્વરૂપ ક્ષેત્રલોકમાં વૈતાઢ્ય પર્વતના અધિકારમાં કહેલ છે તેથી ત્યાંથી જાણવું.
કુલ મળીને ૪૯ અને મતાંતરે ૯૮ મંડળી વડે તે ગુફાનો મધ્ય ભાગ નિરંતર મધ્યાહ્ન જેવો प्रशित. २ . १५२.
પછી વાર્ધકીરને તરતમાં જ બાંધી દીધેલા પુલ વડે આખા લશ્કર સહિત નિમગ્નજળા ને ઉન્મગ્નજળા બને નદી ઉતરીને ચક્રી, જેટલામાં ઉત્તર તરફના દ્વાર પાસે પહોંચે, તેટલામાં તે બાજુના તાર તરત ४ स्वयमेव 6431 14. १५3-१५४.
હાયના હેષારવથી વ્યાપ્ત, ગજના ગર્જરવથી ભરપુર, તેજસ્વી એવા રથની ઘણઘણાટીથી ઉછળી રહેલ ભૂતળવાળા, ફરફરતી ક્રોડો પતાકા અને કેતુથી આકાશ માર્ગને ઢાંકી દેતા, રણસંબંધી વાજિંત્રોના નિર્દોષના આટોપથી કાયર જનોના હૃયને કંપાવતા, વિકરાળ એવા કવચ અને અસ્ત્રો વડે ભીષણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org