________________
૪૧૩
પરમાત્માના અસ્થિઓનો પ્રભાવ
पूर्वं माहात्म्यमेतेषां क्षेत्रलोके निरूपितं । ग्रंथांतरे प्रसिद्धोऽय-मपि हेतुर्निशम्यतां ॥१०४९॥ पूअंति सुरा ताओ अह कोइ पराभवं जइ करेज्जा । तो पक्खालिअ ताओ सलिलेण करंति निअरक्खं ॥१०५०॥ आस्तां त्रिजगदाना-मस्थिग्रहणमर्हतां । सुरा आददतेऽस्थीनि योगभृच्चक्रिणामपि ॥१०५१।।
રૂટ્યર્થતો ગંધૂ vo વૃo | चिताभस्मापि गृहणंति शेषं विद्याधरादयः ।। सर्वोपद्रवनिर्नाश-विधौ परममौषधं ॥१०५२।। रजस्यपि गृहीतेऽस्मा-दहंपूर्विकया नरैः । गर्ता भवत्यखातैव चितास्थाने ततोऽर्हतां ॥१०५३॥ मा भूदपरलोकांहि-स्पर्शादाशातनेत्यथ । सातत्येन च तीर्थस्य प्रवृत्तिर्भवतादिति ॥१०५४।।
એનું માહાત્મ પ્રથમ ક્ષેત્રલોકમાં બતાવેલું છે. ગ્રંથાંતરમાં પણ પ્રસિદ્ધ એવો તેનો હેતુ આ પ્રમાણે બતાવેલો છે તે સાંભળો. ૧૦૪૯.
‘દેવતાઓ તેને પૂજે છે અને કોઈ અન્ય દેવ તેનો પરાભવ કરે, તો તે પ્રસંગે તેનું પ્રક્ષાલન કરીને તે જળ વડે પોતાની રક્ષા કરે છે.' ૧૦૫).
શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે–ત્રણ જગતના પૂજનિક અરિહંતના અસ્થિને દેવો ગ્રહણ કરે છે તે વાત બાજુ પર રહો; યોગધારી ચક્રવર્તાના અસ્થિઓને પણ દેવો ગ્રહણ કરે છે.'
વિદ્યાધરો વિગેરે ચિતાની બાકી રહેલી ભસ્મ પણ ગ્રહણ કરે છે, કારણ કે તે સર્વ ઉપદ્રવોનો નાશ કરવામાં પરમ ઔષધરૂપ છે. ૧૦પર.
પ્રાંતે તેની રજ પણ બીજા સામાન્ય મનુષ્યો “પહેલો હું પહેલો” એમ બોલતા ગ્રહણ કરે છે, કે જેથી અરિહંતની ચિતાને ઠેકાણે ખોલ્યા વિના જ ખાડો પડી જાય છે. ૧૦૫૩.
પછી “અન્ય જનોના ચાલવાથી આ ભૂમિની આશાતના ન થાઓ” એમ વિચારીને તેમજ ‘સતતપણે અહીં તીર્થની પ્રવૃત્તિ થાઓ” એમ ધારીને ઇદ્ર સુરાસુર પાસે રત્નો વડે તે ખાડો પૂરાવીને તેની ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org