________________
૪૧૪
रत्नैरापूर्य तां गत खचितं रत्नकांचनैः 1 कारयत्यर्हतां चैत्यस्तूपं शक्रः सुरासुरैः ॥१०५५॥ गणिनां च मुनीनां च चित्यास्थानकयोरपि । शक्रः स्तूपौ कारयति रत्नस्वर्णमणिमयौ ॥१०५६॥ एवं चतुर्विधा देवा निर्वाणस्य महोत्सवं । यथोचितं विदधते भक्तिनिर्भरचेतसः ॥ १०५७॥ ततो नंदीश्वरे गत्वा विधायाष्टाहिकोत्सवं । यांति स्वस्वविमानेषु यथास्वं भवनेषु च ॥ १०५८ ।। सुधर्माख्यसभावर्त्ति - चैत्यस्तंभावलंविषु । समुद्गकेषु यान्यास-न्नस्थीनि प्राक्तनार्हतां ।। १०५९ ।। तान्यर्चयंति संस्थाप्य सिंहासने समुद्गकान् । समुद्रकेषु तेष्वेव सद्यस्कानि क्षिपंति च ॥ १०६०॥ ततोऽभ्यर्च्य पुनः स्तंभे लंबयति समुद्गकान् । चैत्यदैवतवत्तानि नित्यमाराधयंति च ॥ १०६१॥ इदमर्थत: षष्ठांगसूत्रवृत्तौ मल्लिनिर्वाणाधिकारे ।
રત્ન-કાંચન વડે અરિહંતનો ચૈત્યસ્તૂપ કરાવે. ૧૦૫૪-૧૦૫૫.
તે જ પ્રમાણે ગણધરો અને મુનિઓના ચિતાસ્થાને પણ ઇંદ્ર રત્ન, સ્વર્ણ અને મણિમય બે જુદા જુદા સ્તૂપ દેવો પાસે કરાવે. ૧૦૫૬.
આ પ્રમાણે ભક્તિથી નિર્ભરચિત્તવાળા ચારે પ્રકારના દેવો યથોચિતપણે નિર્વાણ-મહોત્સવ કરે.
१०५७.
કાલલોક-સર્ગ ૩૦
પછી ત્યાથી નંદીશ્વરદ્વીપમાં જઈને, અઠ્ઠાઈમહોત્સવ કરીને; સર્વે ઇંદ્રો અને દેવો પોતાના વિમાનમાં तेभ भवनमां भय. १०५८.
ત્યાં જઈને સુધર્મા નામની સભામાં ચૈત્યસ્તંભમાં લટકતા દાબડાઓમાં કે જેમાં પૂર્વના અરિહંતોના અસ્થિઓ છે, તેની સિંહાસન પર દાબડા મૂકીને પૂજા કરે. પછી તેમાં આ વખત લાવેલ દાઢા વિગેરે भू. १०५८-१०५०.
Jain Education International
ત્યાર પછી તેની ફરી પૂજા કરીને તે દાબડા સ્તંભ સાથે લટકાવેલ શીંકામાં મૂકે અને તેની દેવની જેમ નિરંતર આરાધના કરે. ૧૦૬૧.
આ પ્રમાણે શ્રીશાતાધર્મકથાસૂત્રની વૃત્તિમાં શ્રી મલ્લિનાથના નિર્વાણ અધિકારમાં અર્થથી કહેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org