SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાંગની સમજણ लब्ध एको द्वयं शिष्टं लिख्यतेऽधस्त्रिकस्य तत् । लब्ध एकोऽपि सैकस्त-ल्लेख्य आद्यत्रिकादधः ॥ ७७८ ॥ ३ ३ ४ ५ १० १० २ २ 0 आदौ द्विकद्वयं शून्य - त्रयं नवक एव च । शीलांगरूपमित्यूह्यं चतुर्भिर्नवकैर्मितं ॥ ७७९ ॥ पदसंख्योह्यतामकै - र्यथास्थानं पदानि च ' स्वस्वपंक्तेः पदं सर्वां-तिमं शून्यैश्च भाव्यतां ॥ ७८०॥ तद्रूपं चैवं-जे कारिंति न वयसा निज्जिअपरिग्गहसन्नसोइंदी । अजिआणं आरंभ अकिंचणा ते मुणी वंदे ॥७८१|| अथ द्विकद्वयं शून्य-त्रयं नवक एव च । कथितं रूपमित्येवं पृष्टे विधिरिहोच्यते ॥ ७८२ ॥ पूर्वोक्तभाजकांकानामधः पृष्टांकपंक्तिका । क्रमेण लिख्यते सा च स्थापना प्राक् प्रदर्शित्ता ॥ ७८३ ॥ द्वितीयोंकोऽथोर्ध्वपंक्ते-रधः स्थपंक्तिवर्त्तिना । गुण्यते प्रथमांकेन जातं यत्तदधो लिखेत् ॥ ७८४॥ 3 3 ४ ૫ १० १० छे. 6 પહેલા ત્રણની નીચે મૂકીએ. ७७७–७७८. ૨૨ O 0 Q ८ પહેલા બે બગડા, પછી ત્રણ શૂન્ય, પછી નવડો. આ પ્રમાણે ચાર નવડા શીલાંગનું રૂપ समभवं. ७७८. પદસંખ્યા અંકોવડે જાણવી. તથા પદો યથાસ્થાને એટલે અનુક્રમે જાણવા અને પોતપોતાની પંક્તિનું छेत्सुं यह शून्यो वडे भरावं. ७८०. તેનું રૂપ તેનાથી બનતી ગાથા આ પ્રમાણે−‘જે પરિગ્રહ સંજ્ઞાને અને શ્રોત્રંદ્રિયને જીતનાર, વચન વડે અજીવોનો આરંભ ન કરાવે તેવા અકિંચન મુનિને હું વંદુ છું.'' ૭૮૧. ૩૭૧ હવે બે બગડા, ત્રણ શૂન્ય ને એક નવક–એવું રૂપ જે કહ્યું છે, તે શી રીતે આવે ? તેનો વિધિ उही छीजे. १८२. Jain Education International પૂર્વોક્ત ભાજક અંકની નીચે પૂછેલા અંકની પંક્તિ અનુક્રમે લખવી. તેની સ્થાપના પૂર્વે બતાવી 3 3 ૪ ૫ ૧૦ ૧૦ 963. e ૨ રે O ० o હવે ઊર્ધ્વપંક્તિગત બીજો (ત્રણ) અંક નીચેની પંક્તિના પહેલા અંક (બે) વડે ગુણીએ અને भे खावे ते (5) नीये स. ७८४. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy