SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ऊर्ध्वपंक्तिगतांकस्य गुणितस्यास्य चेदधः । भवत्यंक ः कोऽपि तर्हि राशिमेनं निरेकयेत् ॥ ७८५ ॥ अध: पंक्तौ च शून्यं चे- त्तस्यांकस्य भवेदधः । राशिस्तदा तथावस्थः स्थाप्य इत्यग्रतोऽपि च ॥ ७८६ ॥ यथा पूर्व स्थापनाया - मूर्ध्वस्थपंक्तिगस्त्रिकः । आद्यं मुक्त्वा द्वितीयो यः स चाध: पंक्तिवर्त्तिना ॥७८७ ॥ द्विकेनाद्येन गुणितो जाताः षट् ते निरेककाः । पंच जाताश्चतुर्ध्नास्ते विंशतिस्ते च पंचभिः ॥७८८ ॥ ताडिताः स्युः शतं ते च सहस्रं दशभिर्हताः । તણખાતેઽવ્યેદીના જીવો નવા: સ્થિતા: ।।૭૮॥ ततश्चायं भाव :- सहस्राणि नव नवत्यधिकाश्च शता नव । एषां शीलांगरूपाणा - मंत्यं रूपं यथोदितं ॥७९०॥ आभिश्च पंक्तिभि: षभि: स्थापिताभिरधः क्रमात् । स्याद्रथस्याकृतिस्तस्माच्छीलांगरथ उच्यते ॥७९१|| ગુણેલા ઊર્ધ્વ પંક્તિગત અંકની નીચે જો કોઈપણ અંક હોય, તો આ રાશિમાંથી એક બાદ કરવું. અને નીચેની પંક્તિમાં તે અંકની નીચે જો શૂન્ય હોય, તો તે રાશિ તેવી જ રાખીએ. એમ આગળ પણ સમજવું. ૭૮૫-૭૮૬. Jain Education International જેમ પૂર્વસ્થાપનામાં ઉપરની પંક્તિમાં પ્રથમનો અંક મૂકીને બીજો અંક જે ત્રણનો છે, તેને અધઃ પંક્તિવિ એવા આદ્ય અંક દ્વિક (૨) વડે ગુણતાં છ થયા, તેમાંથી એક બાદ કરતા પાંચ રહ્યા, તેને ચારવડે ગુણતાં વીશ થયા—તેને પાંચે ગુણતાં ૧૦૦ થયા; ૩ ૩ ૪ ૫ ૧૦ ૨ ૫ ૨૦ ૧૦૦ ૧૦૦૦ ૯૯૯૯ તેને દશ વડે ગુણતાં હજાર થયાં, તેને દશવડે ગુણીને એક બાદ કરતાં ચાર નવડા આવે. ૩ ૪ ૫ ૧૦ ૧૦ +૫-૨૦-૧૦૦-૧૦૦૦-૯૯૯૯. ૭૮૭-૭૮૯. d d - ભાવાર્થ એ છે કે નવ હજાર નવસો નવાણું શીલાંગોનું છેલ્લું (એટલે ૯૯૯૯મું) રૂપ પૂર્વે કહ્યું તેવું આવે. ૭૯૦. આ (૩-૩-૪-૫-૧૦–૧૦) છ પંક્તિ ઉપર નીચે ક્રમસર સ્થાપવાથી થાકૃતિ થાય છે, તેથી આને શીલાંગરથ કહે છે. ૭૯૧. કાલલોક-સર્ગ ૩૦ ૧૦ For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy