________________
समवसरणमां यैत्यवृक्षो अंगे...
जिनासनाद्वाह्यवप्र - शीर्षावधि तु कर्णभूः । धनुषां षट्सहस्राणि त्र्यधिका च चतुःशती ||६०३॥ एकादशांगुलान्येवं सर्वतोऽपि विभाव्यतां । लीलावत्युक्तरीत्या च कार्या गणितभावना || ६०४॥ मध्यदेशेऽस्य पीठस्य स्यादशोकस्तरूत्तमः । तत्तज्जिनवपुर्मानात् स द्वादशगुणोन्नतः ।
॥६०६॥
शश्वत्पुष्पच्छत्रकेतु-पताकातोरणादियुक्
अत्र समवसरणस्तोत्रावचूर्णि:-३ :- अस्य च जिनतनुद्वादशगुणोच्चस्य वप्रभित्तितो बहिर्निर्गमाभावेन योजनपृथुत्वं दुर्घटं, परमेतदुपरिस्थायितुंगतस्सालवृक्षेण कृत्वास्य योजनपृथुत्वं संभाव्यते । उक्तं च समवायांगे - चउवीसाए तित्थयराणं चउवीसं चेइयरुक्खा होत्था,
तं जहा- निगोह १ सत्तवण्णे २ साले ३ पिए ४ पिअंगु ५ छत्ताहे ६ । सरिसे ७ अ नागरुक्खे ८ मालीय ९ पिलक्खुरुक्खे १० य ||६०७॥ तिंदुग ११ पाडल १२ जंबू १३ आसोत्थे १४ खलु तहेव दहिवने १५ । नखे १६ तिल य १७ अंबरूक्खे १८ असोगे १९ य ॥ ६०८॥
३४३
જિનેશ્વરના આસનથી છેલ્લા ગઢનાં કાંગરાં સુધી કર્ણગતિથી ૬૪૦૩ ધનુષ્ય ને ૧૧ આંગળ થાય. એમ ચારે બાજુ સમજવું. આમાં ગણિતની ભાવના લીલાવતી ગ્રંથમાં કહેલા ગણિતની પદ્ધતિથી २वी. ५०३ - ५०४.
આ પીઠના મધ્યભાગમાં ઉત્તમ એવો અશોકવૃક્ષ હોય છે. તે વિસ્તીર્ણ શાખાવાળો અને ગાઢ છાયાવાળો તેમજ એક યોજન વિસ્તારવાળો હોય છે. ૬૦૫.
તે અશોકવૃક્ષ તે તે જિનેશ્વરના શરીરના માનથી બારગણો ઊંચો અને ચારે બાજુ પુષ્પ, (ત્રણ) छत्र, घभ, पता भने तोरसाथी युक्त होय छे. 509.
Jain Education International
આ પ્રસંગમાં સમવસરણસ્તોત્રની અવચૂર્ણિમાં કહ્યું છે કે-‘આ પ્રભુના શરીરથી બારગણા ઊંચા અશોકવૃક્ષનું ગઢની (૫૦૦ ધનુષ્ય ઊંચી) ભીંતની બહાર નીકળવું બનશે નહીં, તેથી તેનું યોજન પૃથુત્વ ઘટી શકશે નહીં; પણ એ તેની ઉપર રહેલા અતિ ઊંચા શાલવૃક્ષના કારણે યોજનપૃથુત્વ સંભવે છે.’
શ્રીસમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે—ચોવીશે તીર્થંકરના ૨૪ ચૈત્યવૃક્ષો હોય છે. તે આ પ્રમાણે—ન્યગ્રોધ, सप्तवर्ग, सास, प्रिय, "प्रियंगु, छत्राध', सरिस, 'नागवृक्ष, भाती, पीलक्षु १०, तिहु९११, पाउस १२, ४म्भू१३, अश्वत्थ४, ६धिपए १५, नंही वृक्ष, तिल वृक्ष, अशो, यंप२०, अडुल १, वेतस २२, ધવ અને સાલ” શ્રીવર્ધમાનસ્વામીનું ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ્યનું કહેલું છે, તેમાં નીચે (૨૧ ધનુષ્ય)
For Private & Personal Use Only
www.jainelibrary.org