SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ उसलो-स[30 अथो तृतीयवप्रे यत् प्रागुक्तं समभूतलं । तस्य मध्ये पीठमेकं मणिरत्नमयं भवेत् ॥५९६॥ तत्स्याज्जिनतनूच्छ्राय-परिमाणसमोच्छ्रयं । चतुरं त्रिसोपान-रमणीयं चतुर्दिशं ॥५९७॥ विष्कंभायामतस्तच्च कोदंडानां शतद्वयं । क्रोशद्वयेन सार्द्धन भवत्युच्चैर्महीतलात् ॥५९८॥ यदेकहस्तोत्तुंगानां सोपानानां सहस्रकैः । विंशत्या क्रोशयोर्युग्मं सार्द्धमेवोच्छ्रयो भवेत् ॥५९९।। तच्च सिंहासनाधस्थः-धरायाः पीठिकावधि । उच्छ्रयस्य भवेन्मानं समश्रेणिविवक्षया ॥६००॥ कर्णभूमिस्तु भगव-सिंहासनस्य मूलतः । बाह्यसोपानमूलांतं रज्जुर्विस्तार्यते यदि ॥६०१॥ अष्टौ चापसहस्राणि द्विशताभ्यधिकानि तत् । भवंत्येकस्तथा हस्तों-गुलानि च दशोपरी ॥६०२॥ હવે ત્રીજા ગઢમાં જે પૂર્વે સમભૂતળ (૧ કોશને 500 ઘનુષ્ય) કહેલ છે, તેના મધ્યમાં એક મણિરત્નમય પીઠ હોય છે. ૫૯૬. તે જિનેશ્વરના શરીરની ઊંચાઈ જેટલી ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ ત્રણ રમણીય गथीयावाणी होय छे. ५८७. તે લંબાઈ–પહોળાઈમાં ૨૦૦ ધનુષ્ય હોય છે અને પૃથ્વીતળથી અઢી ગાઉ ઊંચી હોય છે. ૫૯૮. તે એક હાથ ઊંચા વીશ હજાર પગથીઆ હોવાથી તેના ૫000 ધનુષ્ય એટલે અઢી ગાઉ થાય छ. ५८८. તે સિંહાસન નીચેની પૃથ્વીથી પીઠબંધ સુધી સમશ્રેણિની વિવલાએ ઊંચાઈનું માન સમજવું. દ00. અને કર્ણગતિથી તો ભગવંતના સિંહાસનના મૂળથી, બાહ્ય સોપાનના મૂળ સુધી જો દોરડી લાંબી ४२वामां आये, तो ८२०० धनुष्य, १ थने १० भाग ७५२ थाय. ०१-६०२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy