________________
३४१
ત્રીજા ગઢમાં મણિપીઠિકાનું વર્ણન
तथाप्यत्र सुवर्णवप्रे एकस्मिन् पार्श्व एकधनुःसहस्रांतरे सार्द्धद्वादशधनुःशतक्षेत्रसंमातव्यानि एकैकहस्तपृथुलानां सोपानानां पंचसहस्राणि कथं संमांतीति बहुश्रुतेभ्यो भावनीयमिति।
रत्नप्राकारविस्तारो भवत्यत्रापि पूर्ववत् । कोशेनैकेन धनुषां शतैः षड्भिश्च संमितः ॥५९०॥ वप्रत्रयांतरव्यासे पूर्वोक्त इति मीलिते । सार्द्ध क्रोशत्रयं स्यात् षट्शती च धनुषामिह ॥५९११॥ सुवर्णरत्नप्राकार-भित्तीनां च चतसृणां । चतुर्धनुःशतव्यासयोगे भवति योजनं ॥५९२॥ रूप्यवप्रस्य भित्तेस्तु विस्तृतिर्या धनुःशतं । सा न गण्या योजनेऽस्मिन् बाह्यसोपानकान्यपि ॥५९३॥ त्रयाणामपि वप्राणां परिधिस्तु स्वयं बुधैः । चतुरस्रतया भाव्यो व्यासमानाच्चतुर्गुणः ॥५९४॥ कोणे कोणे च भवतो द्वे द्वे वाप्याहितोत्तमे ।
उक्तं च वक्ष्यमाणं च शेषमत्रापि वृत्तवत् ॥५९५।। શકે તેવા એક એક હાથના પ્રમાણવાળા ૫OO૦ પગથીઆ શી રીતે સમાય? તે બહુશ્રુતથી જાણી ले.
રત્નના ગઢની અંદરનો વિસ્તાર અહીં પણ પૂર્વ પ્રમાણે એક ગાઉને ૬૦૦ ધનુષ્ય પ્રમાણ સમજવો. ५८०.
એ પ્રમાણે ત્રણે ગઢનું અંતર એકત્ર કરીએ ત્યારે ૩ કોશ ને ૬૦૦ ધનુષ્ય થાય. પ૯૧.
તેમાં સુવર્ણના (બે) ગઢની ચાર ભીંતોની પહોળાઈના ૪00 ધનુષ્ય ભેળવીએ એટલે એક યોજન थाय. ५८२.
રૂપાના બે બાજુના ગઢની પહોળાઈના ૨૦૦ ધનુષ્ય તેમજ બહારના દશ-દશ હજાર પગથીઆ આ એક યોજનમાં ન ગણવા. પ૯૩.
આ ચોરસ સમવસરણમાં ત્રણ ગઢનો પરિધિ ચોખડું હોવાથી વ્યાસ (લંબાઈ-પહોળાઈ)થી ચારગણો બુધજનોએ પોતાની મેળે સમજી લેવો. પ૯૪.
આ સમવસરણમાં ચારે ખૂણામાં ઉત્તમ એવી બે બે વાવો હોય છે. કહેલું અને કહેવાશે તેમાં બાકીનું બધું પૂર્વના ગોળ સમવસરણ પ્રમાણે જાણી લેવું. પ૯૫.
૧ પેલા બીજા વચ્ચે ૬૦૦૦ અને બીજા ત્રીજા વચ્ચે ૪૦૦૦ કુલ ૧૦૦૦૦ પગથીયા સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org