________________
उ४४
असतो-सर्ग 30
चंपय २० बउले य २१ वेडसरुक्खे २२ तहेव धवरुक्खे २३ । साले य २४ वद्धमाणस्स चेइयरुक्खा जिणवराणं ॥६०९॥ बत्तीसं धणुयाई चेइयरुक्खो य वद्धमाणस्स । निच्चोउगो असोओ उच्छन्नो सालरुक्खेण ॥६१०॥ तिन्नेव गाउआई चेइयरुक्खो जिणस्स उसभस्स । सेसाण जिणाणं पुण सरीरओ बारसगुणोउ ॥६११।। सच्छत्ता सपडागा सवेड्या तोरणेहिं उववेया ।
असुरसुरगरुलमहिया चेइयरुक्खा जिणवराणं ॥६१२।। 'चेइअरुक्खत्ति' चैत्यवृक्षा ज्ञानोत्पत्तिवृक्षाः, चतुर्थगाथांयां 'बत्तीसं धणुआइंति' असोगवरपायवं जिणउच्चत्ताओ बारसगुणं विउव्वइ' इत्यावश्यकचूर्णिवचनात्सप्तहस्तमानाद्वीरस्वामिदेहाद् द्वादशगुणीकृतः सन्२१ धषि भवत्यशोकः तदुपरि ११ धनुर्मानः सालवृक्षश्च स्यात्, उभयोर्मीलने ३२ धनूंषि चैत्यद्रुमो वीरस्येति संप्रदायः, ___ तथा 'निच्चोउगो' नित्यं ऋतुरेव पुष्पादिकालोऽस्येति नित्यर्तुक इति समवसरणस्तवावचूर्णे ।
સર્વ ઋતુમાં ફળવાળા અશોકવૃક્ષની ઉપર (૧૧ ધનુષ્ય) સાલવૃક્ષ સમજવો. ૦૭–૧૦.
પ્રથમ ઋષભજિનંદ્રનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનું અને બાકીના જિનેશ્વરોનું તેમના શરીરથી બારગણું समj. ११.
આ જિનેશ્વરોના ચૈત્યવૃક્ષો છત્ર, પતાકા, વેદિકા સહિત તોરણોથી અને અસુર, સુર તેમજ વ્યંતરોથી पूति होय छे. ६१२.
ચૈત્યવૃક્ષ એટલે જ્ઞાનોત્પત્તિ વૃક્ષ સમજવું. ઉપર કહેલી ચાર ગાથાઓ પૈકી ચોથી (અંક ૯) ગાથામાં બત્રીશ ધનુષ્યનું ચૈત્યવૃક્ષ કહ્યું છે, તેમાં અશોકવૃક્ષ વીરજિનેશ્વરની ઊંચાઈથી બારગણું અંતર્ગત સમજવું. આ પ્રમાણે આવશ્યકચૂર્ણિમાં કહેલ છે એટલે, સાત હાથપ્રમાણ વીરપ્રભુના દેહથી બારગણું કરતાં ૨૧ ધનુષ્ય થાય, તેવડું અશોકવૃક્ષ છે તેની ઉપર ૧૧ ધનુષ્યપ્રમાણ સાલવૃક્ષ હોય એટલે બંનેના મળવાથી ૩૨ ધનુષ્ય વીરપ્રભુનું ચૈત્યવૃક્ષ છે એમ સંપ્રદાયથી કહેલું છે.
તે ગાથામાં નિલગો પદ છે એટલે નિત્ય પુષ્પાદિવાળો. આ પ્રમાણે સમવસરણસ્તવની અવચૂર્ણિમાં युं छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org