________________
૩૨૯
શુક્લધ્યાનનાં ચિહ્નોનું વર્ણન
योगनिरोधपद्धतिस्तु द्रव्यलोकतो ज्ञेयेति ।
अव्यथं चाप्यसंमोहो विवेकः स्यात्तथा परः । व्युत्सर्गश्च भवेच्छुक्लध्यानचिह्नचतुष्टयं ॥५०५॥ यद्देवाद्युपसर्गेभ्यो भयं तत्कथ्यते व्यथा । तदभावोऽव्यथं शुक्लध्यानलक्षणमादिमं ॥५०६॥ देवादिमायाक्लृप्तस्य सूक्ष्मार्थजनितस्य वा । संमोहस्येह मौढ्यस्या-ऽभावोऽसंमोह इष्यते ॥५०७।। जीवस्य देहात्सर्वेभ्यः संयोगेभ्यश्च शुद्धया । भिन्नत्वभावनं बुद्ध्या स विवेको विवेचनात् ।।५०८॥ यनि:संगतयांगस्य परित्यागस्तथोपधेः ।
स व्युत्सगश्चतुर्थं स्या-च्छुक्लध्यानस्य लक्षणं ।।५०९।। यदाहुः - चालिज्जइ बीहेइ व धीरो न परीसहोवसग्गेहिं १ ।
सुहुमेसु न संमुज्झइ भावेसु न देवमायासु २ ॥५१०॥ देहविवित्तं पिच्छइ अप्पाणं तह य सव्व संजोगा ३ । देहोवहिवुस्सग्गं निस्संगो सलहा कुणइ ४ ॥५१॥
યોગનિરોધની પદ્ધતિ દ્રવ્યલોકથી જાણી લેવી. આ શુક્લધ્યાનના અવ્યથ, અસંમોહ, વિવેક તથા વ્યુત્સર્ગ-એ ચાર ચિહ્નો કહ્યા છે. ૫૦૫.
જે દેવાદિના ઉપસર્ગોથી થતા ભય તે વ્યથા કહેવાય છે, તેનો અભાવ તે અવ્યથ નામનું શુક્લધ્યાનનું प्रथम, यिन. छे. ५०s.
દેવાદિમાયાથી કરેલો અથવા સૂક્ષ્માર્થથી થયેલો જે સંમોહ – (મૂઢતા) તેનો અભાવ તે અસંમોહ નામનું બીજું ચિહ્ન છે. ૨૦૭.
દેહથી જીવનું તેમ જ સર્વ સંયોગથી આત્માનું શુદ્ધ બુદ્ધિથી ભેદનું ભાવવું તે વિવેચનાથી વિવેક नामर्नु त्रीहुँ थिन छे. ५०८.
જે નિઃસંગપણે અંગનો તેમજ ઉપધિમાત્રનો પરિત્યાગ, તે વ્યુત્સર્ગ નામનું શુક્લધ્યાનનું ચોથું थित छ. ५०८.
કહ્યું છે, કે–બીકણની જેમ જે વીર પુરુષ પરિષહ ઉપસર્ગથી ચલે નહીં, સૂક્ષ્મભાવમાં કે દેવમાયામાં જે મૂંઝાય નહીં, દેહથી આત્માને તેમજ સર્વસંયોગને જે જુદા જાણે અને દેહ તેમ જ ઉપધિનો નિસ્ટંગપણે सर्वथा त्याग ४२ ते. या२ यिनी त्या छ. ५१०-५११.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org