SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ રૌદ્રધ્યાનનાં પ્રકારો तथाहुः - पिसुणासब्भासब्भूअ-भूयघायाइवयणपणिहाणं । मायाविणोभिसंधण-परस्स पच्छन्नपावस्स ॥४५०॥ परद्रव्यापहरण-चिंतनं तीव्ररोषतः । तन्नायकोपघाताद्यै-र्भवेत्स्तैन्यानुबंधि तत् ॥४५॥ स्वीयस्वरक्षणार्थं य-च्छंकमानस्य सर्वतः । परोपघाताभिप्रायः संरक्षणानुबंधि तत् ॥४५२॥ तथोक्तं - सद्दाइविसयसाहण-धणसंरक्खणपरायणमणिर्छ । सव्वाभिसंकणपरो-वघायकलुसाउलं चित्तं ॥४५३॥ हिंसादिषु चतुर्वेषु यदेका सेऽवनं मुहुः । रौद्रध्यानस्य तद् ज्ञेयं प्रथमं लक्षणं बुधैः ॥४५४॥ चतुर्वेषु प्रवृत्तिस्तु द्वितीयं तस्य लक्षणं । तथा कुशास्त्रसंस्कारा-त्मकादज्ञानदोषतः ॥४५५॥ हिंसादिकेष्वधर्मेषु धर्मबुद्ध्या प्रवर्त्तनं । तृतीयं लक्षणं ज्ञेयं चतुर्थं तु भवेदिदं ॥४५६॥ કહ્યું છે કે-કપટી, માયાવી અને પ્રચ્છન્ન પાપીનું પિન, અસભ્ય, અસભૂત, અને ઘાતકારી વચનો બોલવાનું ચિંતવન તે મૃષાનુબંધી છે. ૪૫૦. તીવ્ર રોષથી પરદ્રવ્યના અપહરણનું તેમ જ તેના સ્વામીના ઉપઘાતાદિનું જે ચિંતવન કરવું તે તૈન્યાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ૪૫૧. પોતાના દ્રવ્યના રક્ષણ માટે ચારેતરફથી શંકિત ચિત્તવાળાનું પરોપઘાતનું જે ચિંતવનને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ૪૫૨. કહ્યું છે કે-“શબ્દાદિ વિષયના સાધનભૂત ધનના સંરક્ષણમાં પરાયણનું અનિષ્ટ અને સર્વ તરફથી શંકાવાળું તેમજ પરના ઉપઘાતરૂપ કલુષતાથી આકુળ જે ચિત્ત તે સંરક્ષણાનુબંઘી છે. ૪પ૩. હિંસાદિ ચતુષ્કમાંથી જે કોઈ પણ એકનું વારંવાર આસેવન તે બુધજનોએ રૌદ્ર ધ્યાનનું પ્રથમ સ્થાન સમજવું. ૪૫૪. અને એ ચારેમાં પ્રવૃત્તિ યે રૌદ્ર ધ્યાનનું બીજું લક્ષણ જાણવું, તેથી કુશાસ્ત્ર સંસ્કારરૂપ અજ્ઞાન દોષથી હિંસાદિ અધર્મમાં જે ધર્મબુદ્ધિથી પ્રવર્તનતે ત્રીજું લક્ષણ જાણવું; મહાસંકલિસ્ટમનવાળા કાલશકરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy