SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માનું ચારિત્ર ગ્રહણ ૩૦૫ वस्त्रं य स्थापयत्येकं प्रभोः स्कंधे हरिस्तदा । देवदूष्याभिधं स्वर्णलक्षमूल्यमनुत्तरं ॥३४६॥ देवमानवशब्दोघो नानातूर्यरवोऽपि च । क्षिप्रमेवेंद्रवाक्येन निखिलोऽप्युपशाम्यति ॥३४७॥ नमो सिद्धाणमित्यक्त्वा स्वामी सामायिकं ततः । निषिद्धसर्वसावद्य-योगं संप्रतिपद्यते ॥३४८।। अत्र सामायिकपाठे भंते इति जिना न कथयंतीति कल्पसूत्रवृत्त्यादिषु करोमि भदंत सामायिकं । सर्वान्सावधयोगान् प्रत्याचक्षे । न चास्यान्यो भदंतोऽन्यत्र सिद्धेभ्यः आचारार्थं त्वनेन सिद्धान् वा प्रत्युक्तमिति तु तत्त्वार्थवृत्तौ । ततस्तस्य च चारित्रप्रतिपत्त्युत्तरक्षणे । उत्पद्यते महाज्ञानं मन:पर्यायसंज्ञकं ॥३४९॥ एवं गृहीतचारित्रा-स्तेऽहंतः परमेश्वराः । आपृच्छ्य स्वजनांस्तस्मि-नेवाह्नि विहरंत्यपि ॥३५०॥ પછી ઈદ્ર લાખ સોનૈયાના મૂલ્યવાળું ને અનુત્તર એવું એક દેવદૂષ્ય નામનું વસ્ત્ર પ્રભુના સ્કંધપર સ્થાપન કરે. ૩૪૬. ત્યારપછી ઈદ્રના એકવાર જ કહેવાથી દેવમાનવોનો શબ્દસમૂહ તેમ જ નાના પ્રકારના વાજીંત્રોના શબ્દસમૂહ તત્કાળ શાંત થઈ જાય. ૩૪૭. એટલે પ્રભુ નમો સિદ્ધાણં એમ કહીને સર્વ સાવઘયોગના નિષેધરૂપ સામાયિક ઉચ્ચરે–અંગીકાર કરે. ૩૪૮. અહીં સામાયિકના પાઠમાં ભંતે એમ જિનેશ્વરો ન કહે એમ કલ્પસૂત્રની ટીકાદિમાં કહ્યું છે. તે ભદંત ! હું સામાયિક કરું છું. અને સર્વ સાવદ્યયોગનું પચ્ચખ્ખાણ કરું છું. એમ તસ્વાર્થવૃત્તિમાં કહ્યું છે. ત્યાં ભદંતથી સિદ્ધ ભગવંત લેવાના છે. કેમકે તેમણે પોતાના આચાર માટે સિદ્ધને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું છે. ત્યારપછી પ્રભુને ચારિત્ર પ્રાપ્તિ બાદ તરત મન:પર્યાય નામનું મહાજ્ઞાન ઉત્પન્ન થાય. ૩૪૯. એ પ્રમાણે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ અરિહંત પરમેશ્વરો સ્વજનોને પૂછીને તે દિવસે જ ત્યાંથી વિહાર કરે. ૩૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy