SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ देवानां समुदायेना-गच्छता त्रिदिवात्तदा । द्यावाभूम्योर्मध्यमुद्य-कोट्यर्कमिव दीप्यते ॥ २९५ ॥ कलशास्तेऽष्टजातीयान् पूजोपकरणानि च । पृथक् सहस्रमष्टानां कारयंत्याभियोगिकैः ॥ २९६॥ इंद्रवत्कलशानष्टप्रकारान् स्वजना अपि । શિિિમ: જારતંત્વયા-ચોપાપિ ।।૨૧૭ના कलशास्ते मनुष्याणां दिव्येषु कलशेष्वथ । अनुप्रविष्टेषु भृशं शोभन्ते दिव्यशक्तितः ॥ २९८ ॥ ततः सुराहृतैस्तीर्थ - नीरौषधिमृदादिभिः । वासवाः स्वजनाश्चाप्तमभिषिंचंति सोत्सवं ॥ २९९॥ तदा दर्पणभृंगारा- द्यलंकृतकराः सुराः । इंद्राद्याः परिषेवंते प्रोच्चारितजयारवाः ||३०० ॥ ततश्च गंधकाषाय्या रूक्षितांगो जगत्प्रभुः । यथास्थानं परिहित - सर्वालंकारभासुरः ||३०१ || તે વખતે દેવ-દેવીના સમુદાય સહિત સ્વર્ગમાંથી આવતાં પૃથ્વી અને આકાશનો મધ્યભાગ, ઉદય પામેલા ક્રોડો સૂર્ય જેવો શોભી ઉઠે. ૨૯૫. કાલલોક-સર્ગ ૩૦ પછી ઈંદ્રો આભિયોગિક દેવો પાસે પૂર્વે કહ્યા પ્રમાણે આઠે જાતિના ૧૦૦૮-૧૦૦૮ કળશો અને પૂજાના અન્ય ઉપકરણો વિચાવે. ૨૯૬. સ્વજનો પણ ઈંદ્રની જેમ આઠ પ્રકારના કળશો તેમજ અન્ય પૂજાના ઉપકરણો પણ શીલ્પી પાસે તૈયાર કરાવે. ૨૯૭, તે મનુષ્યોના બનાવેલા કળશોમાં દિવ્ય શક્તિથી દિવ્ય કળશો પ્રવેશ કરી જાય તેથી તે અત્યંત શોભાવાળા થઈ જાય. ૨૯૮. ત્યારપછી દેવોએ લાવેલ તીર્થજળ, ઔષધિ અને મૃત્તિકાદિવડે પ્રભુના સ્વજનો અને ઈંદ્રો પૂજ્ય એવા પ્રભુને ઉત્સવપૂર્વક અભિષેક કરે. ૨૯૯. તે વખતે ઈંદ્રાદિક દેવો દર્પણ, શૃંગાર, ચામરાદિવડે હાથને શોભાવીને જય જયકાર પૂર્વક પ્રભુની સેવા કરે. ૩૦૦. Jain Education International ત્યારપછી ગંધકાષાયી વસ્ત્રવડે જગત્પ્રભુના શરીરને લુછી યથાસ્થાન ધારણ કરાવેલા સર્વ અલંકારોથી વિભૂષિત કરે. પછી કલ્પવૃક્ષના પુષ્પોની માળા વડે શોભતા કંઠવાળા પ્રભુ લક્ષમૂલ્યવાળું, દશીવાળું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy