________________
શિબિકા તથા દીક્ષા માટે પ્રયાણનું વર્ણન
૨૯૯
कल्पद्रुमप्रसूनस्रग्विराजिगलकंदलः । लक्षाघु सदशं श्वेतं परिधत्तेम्बरं वरं ॥३०२।। युग्मं । स्वजनाः कारयंत्येकां शिबिकां शिल्पिपुंगवैः । विचित्ररचनां भूरि-रत्नस्तंभशतांचितां ॥३०३॥ ताश्या स्वर्गिकृतया मिश्रा शिबिकया च सा । भृशं विभाति मेधेव संगता शास्त्रसंविदा ॥३०४॥ षष्टादिना विशिष्टेन तपसालंकृतस्ततः । उत्तरोत्तरमुत्कृष्ट-वर्द्धमानशुभाशयः ॥३०५॥ तत्र सिंहासने पूर्वा-मुखः स्वामी निषीदति । प्रभोदक्षिणतचोप-विशेत्कुलमहत्तरा ॥३०६॥ पटशाटकमेकं सा बिभृते हंसलक्षणं । अंबधात्री वामतश्च चारुवेषा निषीदति ॥३०७॥ पृष्ठेऽवतिष्ठते चैका तरुणी चारुभूषणा । प्रभूपरि सितच्छत्रं दधाना स्वर्वधूपमा ॥३०८॥ एका च कृतशृंगारा चकोराक्षी निषीदति ।।
ऐशान्यां दधती हस्ते कलशं जलसंभृतं ॥३०९।। શ્રેષ્ઠ શ્વેતવસ્ત્ર ધારણ કરે. ૩૦૧-૩૦૨.
પછી સ્વજનો સારા શીલ્પીઓ પાસે વિચિત્ર રચનાવાળી અને રત્નમય સેંકડો સ્તંભોવાળી શિબિકા तैयार ४२रावे. 303.
તે શિબિકામાં, દેવોએ કરેલી તેવી જ શિબિકા મળી જવાથી, તે જેમ શાસ્ત્રના જ્ઞાનવડે બુદ્ધિ શોભે તેમ શોભવા લાગે. ૩૦૪.
પછી છ વિગેરે વિશિષ્ટ તપવડે શોભતા અને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ તેમજ વર્ધમાન શુભાશયવાળા પ્રભુ, તે શિબિકાના મધ્યમાં પૂર્વસમ્મુખ સિંહાસન પર બેસે અને પ્રભુની દક્ષિણ બાજુ તેમની કુળમહત્તરા असे. 304-305.
તે હંસના ચિત્રવાળું એક વસ્ત્ર હાથમાં રાખે. ડાબી બાજુ સુંદર વેશવાળી ધાવમાતા બેસે. ૩૦૭.
પાછળ એક સુંદર આભૂષણવાળી દેવાંગના જેવી તરુણી પ્રભુની ઉપર શ્વેત છત્ર ધારણ કરીને असे. उ०८.
मे शोभावाणी स्त्री नसूम यम ४थी मरेतो ४ सईने मेसे. 30८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org