SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ तच्चैवं - तद्यथेच्छमिहागत्य स गृहणात्वविशंकितः । सर्वाशाः पूरयत्येवं दानैः कीर्त्या च तीर्थकृत् ॥२८२१|| धर्मप्रभावनाबुद्ध्या लोकानां चानुकंपया । जिना ददति तद्दानं न तु कीर्त्यादिकांक्षिणः ॥ २८२॥ दानं यथा यथा दधुः स्वापतेयं तथा तथा । शक्रवैश्रमणादिष्टा देवाः पिप्रति जृंभकाः ॥ २८३॥ त्रीणि कोटिशतान्यष्टाशीतिश्चोपरि कोटयः । लक्षाण्यशीतिः स्वर्णानां दद्युर्वर्षेण तीर्थपाः ॥ २८४॥ एतावद्वार्षिके दाने जृंभकामरढौकितं । जिनेश्वराणां सर्वेषां नियतं परिकीर्त्तितं ॥ २८५ ॥ दातुं यदाब्दिकं दान - मध्यवस्यति तीर्थपाः । तदासनप्रकंपेन जानात्यवधिना हरिः ॥ २८६ ॥ जीतमेवेदमस्माकं त्रिकालोद्भववज्रिणां । वार्षिकाय दानाय प्रव्रज्यावसरेऽर्हतां ॥२८७॥ ढौकनीयं स्वापतेयं स्वर्णकोटीशतास्त्रयः | अष्टाशीति: कोटयश्चाशीतिलक्षसमन्विताः ॥ २८८ ॥ એ પ્રમાણે પ્રભુ દાનવડે સર્વની આશા (ઈચ્છા) પૂર્ણ કરે છે અને કીર્તિવડે સર્વ દિશાઓને પૂર્ણ કરે छे. २८०-२८१. કાલલોક-સર્ગ ૩૦ ધર્મની પ્રભાવના થવાની બુદ્ધિથી, તેમજ લોકોપરની અનુકંપાથી જિનેશ્વરો દાન આપે છે, કીર્ત્યાદિની આકાંક્ષાથી આપતા નથી. ૨૮૨. પ્રભુ જેમ જેમ દાન આપે છે, તેમ તેમ શક્રના લોકપાળ વૈશ્રમણની આજ્ઞાથી ભૃભકો તે દ્રવ્ય पूरे छे. २८३. એક વર્ષમાં ૩૮૮ ક્રોડને એંશી લાખ સોનૈયાનું દાન તીર્થંકરો આપે છે. ૨૮૪. એ બધું વાર્ષિકદાન સંબંધી દ્રવ્ય શૃંભકદેવો, પ્રભુ પાસે લાવેલા હોય છે, અને સર્વ જિનેશ્વરો માટે એટલું દાન નિયતપણે કહેલું છે. ૨૮૫. તે આ પ્રમાણે ‘જ્યારે તીર્થંકરો વાર્ષિકદાન આપવાની ઈચ્છા કરે છે, ત્યારે આસનકંપ વડે અવધિજ્ઞાનથી તે હકીકત જાણીને ઈંદ્ર વિચારે છે. ૨૮૬. Jain Education International કે ‘ત્રણ કાળમાં થયેલા એવા અમારો એ આચાર છે, કે પ્રવ્રજ્યાવસરે અરિહંતોને વાર્ષિકદાન માટે ૩૮૮ ક્રોડ ને એંશી લાખ સોનૈયા જેટલું દ્રવ્ય અમારે પૂરું પાડવું. ૨૮૭–૨૮૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy