________________
૨૯૧
નંદીશ્વરદ્વીપ ઉપર અષ્ટાદ્ધિકોત્સવ તથા રાજાને પુત્ર જન્મની વધામણી
भो भोश्चतुर्विधा देवाः शृण्वंतु वचनं हरेः । यः प्रभोः प्रभुमातुर्वा विरूपं चिंतयिष्यति ॥२४८॥ आर्यकस्य मंजरीवत् मूर्द्धा तस्य स्फुटिष्यति । आराध्येन विरोधो हि नचिरादेव नाशयेत् ॥२४९॥ ततश्चतुर्विधा देवा इंद्राः शक्रादयोऽखिलाः । गत्वा नंदीश्वरद्वीपे कुर्युरष्टाह्निकोत्सवं ॥२५०॥ यदा च युगपज्जन्म यावतामर्हतां भवेत् । तदा तावंति रूपाणि कृत्वोक्तं सकलं विधिं ॥२५॥ कुर्वति दिक्कुमार्याद्याः सर्वेऽर्हद्भक्तिनिर्भराः । मन:संकल्पसिद्धीनां किमशक्यं हि नाकिनां ॥२५२॥ विज्ञातसुतजन्मार्ह-त्पिताथ नगरं निजं । कारयेद्बहिरंतश्च दूरिताशेषकश्मलं ॥२५३।। सुगंधिजलसंसिक्ता-पणवीथ्यादिभूमिकं । तथा त्रिकचतुष्कादौ लिप्तं पुष्पाद्यलंकृतं ॥२५४॥ स्थाने स्थाने दह्यमान-काकतुंडादिधूपितं ।
अलंकृताशेषगेहं तोरणस्वस्तिकादिभिः ॥२५५।। કે–“હે ચારે પ્રકારના દેવો ! ઈદ્રનું આ વચન સાંભળો કે–જે કોઈ પ્રભુનું કે પ્રભુની માતાનું વિરૂપ ચિંતવશે તેનું મસ્તક આર્યકમંજરીથી જેમ ફૂટી જશે, કેમકે આરાધ્યજનો સાથેનો વિરોધ થોડા म न।3रे ४ छे'. २४८-२४८.
ત્યારપછી ચારે પ્રકારના દેવો અને શક્રાદિ બધા ઈદ્રો નંદીશ્વરદ્વીપ ઉપર જઈને અષ્ટાલિકોત્સવ ४२. २५०.
જ્યારે, જેટલા પ્રભુનો સમકાળે જન્મ થાય, ત્યારે તેટલા રૂપો કરીને ઉપર કહ્યા પ્રમાણે સર્વ વિધિ અરિહંતની ભક્તિમાં નિર્ભર એવી દિકુમારીઓ વિગેરે સર્વ દેવો કરે. “મનના સંકલ્પવડે જ भनी सिद्धि थाय छे मेवा हेवोनुं शुं शस्य छे ?' २५१-२५२.
પુત્રના જન્મની હકીક્ત અરિહંતના પિતાએ પ્રાત:કાળે જાણીને તરત પોતાનું આખું નગર અંદર અને બહારથી સાફ કરાવે. ૨૫૩.
દુકાનની શ્રેણીવાળા માર્ગો જળ વડે સિંચાવે તથા ત્રિક, ચતુષ્કાદિક લીંપવાપૂર્વક પુષ્પોવડે અલંકૃત ४२।वे. २५४.
સ્થાને સ્થાને કૃષ્ણાગુરુ આદિનો સુગંધી ધૂપ કરાવે. બધા ઘરો તોરણ સ્વસ્તિકાદિ વડે અલંકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org