________________
સૌધર્મેન્દ્ર દ્વારા જન્માભિષેક તથા પાછા જિન જન્મગૃહે
ततश्चेशान देवेद्र : पंच मूर्तीर्विकुर्वति । जिनं धृत्वैकयोत्संगे शक्रस्थाने निषीदति ॥ २३४॥
एकया छत्रमाधत्ते धत्ते द्वाभ्यां च चामरौ । एकया पुरतः शूलं धृत्वा तिष्ठति भृत्यवत् ॥ २३५॥ अथ सौधर्मराजोऽपि सामग्रीमखिलामपि । प्राग्वद्विधाय कुरुते विशेषं चैकमद्भुतं ॥ २३६ ॥
कृत्वा चत्वारि शुक्लोक्ष- स्वरूपाणि चतुर्दिशं । तेषां शृंगाष्टकान्नीर-धाराभिर्गगनावधि ॥ २३७॥ ऊर्ध्वमुत्पत्य संभूय पतंतीभि: प्रभूपरि । छत्राकारं विभ्रतीभिर्जिनं शक्रोऽभिषिंचति ॥ २३८ ॥ .
Jain Education International
स एवं विहिताशेष - जन्मस्नात्रविधिस्ततः । प्राग्वदर्हंतमादाय पंचमूर्त्तिर्निवर्त्तते ॥ २३९॥
युक्तश्चतुर्विधैर्देवैः कृतप्रौढमहोत्सवैः । जिनं जन्मगृहे नीत्वा स्थापयेन्मातुरंतिके ॥ २४०॥
પછી ઈશાનેંદ્ર પાંચ રૂપ વિકુર્વે, તેમાંના એક રૂપે પ્રભુને ખોળામાં લઈને શકેંદ્રને ઠેકાણે સિંહાસન૫૨ બેસે, એક રૂપે છત્ર ધારણ કરે, બે રૂપે, બે બાજુ ચામર વીંજે, એક રૂપે પ્રભુની આગળ ફૂલ હાથમાં ધારણ કરીને સેવકની જેમ ઊભા રહે. ૨૩૪–૨૩૫.
२८८
પછી સૌધર્મરાજ પણ સર્વ સામગ્રી પૂર્વની જેમ એકત્ર કરીને એક અદ્ભુત વિશેષકાર્ય કરે. ૨૩૬.
ચાર ઉજ્જ્વળ વૃષભના રૂપ કરી, પ્રભુની ફરતા ચારે દિશાએ રહી તેના આઠ શૃંગની ધારા આકાશમાં ઊંચે ઉડીને ભેળી થઈ પ્રભુની ઉપર છત્રાકારને ધારણ કરતી પડે તે રીતે શક્રેન્દ્ર પ્રભુનો अलिषे १२. २३७-२३८.
આ પ્રમાણે શકેંદ્ર બધો જન્મનાત્રવિધિ અચ્યુતંત્રે કર્યો હતો તેમ કરીને, પછી પાંચ રૂપ કરીને પ્રથમની જેમ પ્રભુને ગ્રહણ કરી, પાછા ફરે અને ચારે પ્રકારના દેવોથી કરાતા મોટા મહોત્સવપૂર્વક જિનેશ્વરના જન્મગૃહમાં આવીને, પ્રભુને માતાની પાસે મૂકે. ૨૩૯-૨૪૦,
For Private & Personal Use Only
www.jainelibrary.org