________________
માતાની સ્તુતિ
૨૭૯
कृत्वा विमानसंक्षेपं जिनजन्मपवित्रिते । नगरे शीघ्रमागत्य मंदिरं जिनजन्मनः ॥१६५।। द्राक्-त्रिप्रदक्षिणीकृत्य विमानेन सुरेश्वरः । विमुंचति तदैशान्यां चतुर्भिरंगुलैर्भुवः ॥१६६॥ विशेत्ततो गृहं स्वाम्यालोकने घटितांजलिः । पुलकैर्जलदासिक्त-कदंबकुसुमायितः ॥१६७।। जिनं समातृकं नत्वा दत्त्वा च त्रि:प्रदक्षिणां । सुरेश्वरो वदत्येवं जगत्पूज्ये नमोऽस्तु ते ॥१६८॥ धन्यासि कृतपुण्यासि सफलं तव जीवितं । जगच्चिंतामणिर्यत्ते कुक्षौ जातो जिनेश्वरः ॥१६९॥ विभासि मातस्त्वं विश्व-चक्षुषा शिशुनामुना । लोकंपृणेन शुचिना प्रात:संध्येव भानुना ॥१७०॥ जनयंत्या जगन्नाथं मुक्तिमार्गोपदेशकं । सर्वेषामप्युवकृतं जनानां जननि त्वया ॥१७१।।
જિનેશ્વરના જન્મથી પવિત્ર થયેલા નગરમાં જિનેશ્વરના જન્મવાળા મંદિર પાસે ઝડપથી આવે પછી વિમાન સહિત ઈદ્ર તે મંદિરને ત્રણ પ્રદક્ષિણા દઈને ભૂમિથી ચાર આંગળ ઊંચું ઈશાનકોણમાં તે વિમાન स्थापन ७२. १९४-१5.
પછી તે મંદિરમાં પ્રવેશ કરે અને સ્વામીને દેખતાં જ અંજલિ જોડી, વરસાદથી સીંચાયેલ કદંબવૃક્ષના પુષ્પની જેમ રોમાંચિત થઈને, માતા સહિત પ્રભુને નમસ્કાર કરે. પછી તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને द्र ४ 3 – “3 °४त् पूश्य मत ! तमने नमः७२ थामो. १६८.
તમે ધન્ય છો, કૃતપુણ્ય છો. તમારું જીવિત સફળ છે; કારણ કે તમારી કુક્ષિથી જગચિંતામણિ એવા જિનેશ્વર જન્મ્યા છે. ૧૯.
હે માતા ! તમે વિશ્વના ચક્ષુરૂપ, આ પુત્ર વડે જેમ પવિત્ર અને લોકને પ્રતિકારક સૂર્યવડે પ્રાતઃ સંધ્યા शोभे ते शोभो छो. १७०.
આ મુક્તિમાર્ગના ઉપદેશક એવા જગન્નાથને જન્મ આપીને, તમે હે માતા ! સર્વ જનો ઉપર ७५७१२ यो छ. १७१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org