________________
છ આરાનું વર્ણન
૧૯૯ अथ द्विधोपमेयं स्या-त्पल्यसागरभेदतः । . तत्स्वरूपं चात्र शास्त्रे संज्ञासर्गे निरूपितं ॥२७॥ पल्योपमानां सूक्ष्माद्धा-ह्वयानां कोटिकोटिभिः । दशभिर्जायतेऽत्रैकं सूक्ष्माद्धासागरोपमं ॥२८॥ एतेषां सागराणां च चतनः कोटिकोटयः । आद्यः कालोऽवसर्पिण्यां सुषमसुषमाभिधः ॥२९॥ तिम्रोऽब्धिकोटिकोट्योऽथ द्वितीयः सुषमाभिधः । तृतीयोऽब्धिकोटाकोटि-द्वयं सुःषमदुःषमा ॥३०॥ न्यूनः कालो द्विचत्वारिंशता वर्षसहस्रकैः । तुर्योऽब्धिकोटाकोट्येका दुःषमसुषमाभिधः ॥३१॥ पंचमोऽब्दसहस्राणि स्याहुःषमैकविंशतिः । तावंत्यब्दसहस्राणि षष्ठो दुःषमदुःषमा ॥३२॥ एवं दशभिरब्धीनां कोटाकोटिभिरीरिता । एकावसर्पिणी कालचक्रार्द्ध षडरात्मिका ॥३३॥ विपरीता व्यवस्थेय-मुत्सर्पिण्यां प्रकीर्तिता ।
तथाहि तत्र प्रथमः कालो दुःषमदुःषमा ॥३४॥ - હવે આ ઉપમા પલ્યોપમના ભેદથી બે પ્રકારની છે, તેનું સ્વરૂપ આ જ શાસ્ત્રમાં સંજ્ઞાસર્ગમાંપ્રથમ સર્ગમાં નિરૂપણ કરેલું છે. ૨૭.
દશ કોટાકોટિ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય છે. ૨૮.
એવા ચાર કોટાકોટિ સાગરોપમનો અવસર્પિણીનો પહેલો સુષમસુષમા કાલ નામનો આરો છે, બીજો સુષમા નામનો આરો ત્રણ કોટાકોટિ સાગરોપમનો છે, ત્રીજો સુષમદુઃષમા નામનો આરો બે કોટાકોટિ સાગરોપમ પ્રમાણ છે, ચોથો દુઃષમસુષમા નામનો આરો બેંતાળીશ હજાર વર્ષ જૂના એક કોટાકોટિ સાગરોપમનો છે, પાંચમો દુષમા નામનો આરો ૨૧૦૦૦ વર્ષનો છે અને છેaો દુઃષમદુઃષમા नामनो भारी ५५ २ १००० वर्षप्रभा होय छे. २४-३२.
એ પ્રમાણે દશ કોટાકોટિ સાગરોપમ વડે છ આરારૂપ એક અવસર્પિણી એટલે અર્ધ કાળચક્ર થાય છે અને તેથી વિપરીત વ્યવસ્થાવાળી ઉત્સર્પિણી કહી છે. તે આ પ્રમાણે તેમાં પહેલો દુઃષમદુઃષમાં
૧ આને માટે મૂળમાં કાળ શબ્દ છે, તેનો અર્થ આગળ આરો કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org