________________
૨૦૦
કાલલોક-સર્ગ ૨૯
प्राग्वन्मानं त्वस्य वर्ष-सहनाण्येकविंशतिः । द्वितीयो दुःषमाप्यब्द-सहस्राण्येकविंशतिः ॥३५॥ तृतीयोऽब्धिकोटिकोटी दुःषमसुषमाभिधः । न्यूना सा च द्विचत्वारिं-शता वर्षसहस्रकैः ॥३६॥ वार्द्धिकोटाकोटियुग्मं तुर्यः सुषमदुःषमा । पंचमः सुषमाकालस्तिस्रोऽब्धिकोटिकोटयः ॥३७॥ चतम्रोऽब्धिकोटिकोट्यः सुषमासुषमाऽतिमः । उत्सर्पिणीति वार्डीनां दशभिः कोटिकोटिभिः ॥३८॥ एवं द्वादशकालाव-सर्पिण्युत्सर्पिणी भवेत् । पुनः कालविभागास्ते सुषमसुषमादयः ॥३९॥ सदाविवर्तमानत्व-साधादेतदुच्यते । कालचक्रं कालभागाः पूर्वोक्तास्त्वरका इह ॥४०॥ चक्रस्य भ्रमतो यद्व-त्पूर्वार्द्ध योंतिमोऽरकः । परार्द्ध प्रथमः स स्या-द्यस्तत्राद्योऽत्र सोंतिमः ॥४१॥ एवमत्राप्युक्तनीत्या कालचक्रेऽर्द्धयोर्द्वयोः । वैपरीत्याद्विवर्त्तते द्वादशाप्यारकाः क्रमात् ॥४२॥
નામનો આરો ૨૧OOO વર્ષપ્રમાણ અને બીજો દુઃષમા નામનો આરો પણ ૨૧૦૦૦ વર્ષપ્રમાણ સમજવો. ત્રીજો દુષમસુષમા નામનો આરો ૪૨000 વર્ષ જૂન એક કોટાકોટિ સાગરોપમનો, ચોથો સુષમદુષમા નામનો આરો બે કોટાકોટિ સાગરોપમનો અને પાંચમાં સુષમા નામનો આરો ત્રણ કોટાકોટિ સાગરોપમનો તથા છઠ્ઠો સુષમસુષમા નામનો આરો ચાર કોટાકોટિ સાગરોપમ હોય છે. એ પ્રમાણે ઉત્સર્પિણી પણ ६२ ओटओटि सागरो५मप्रभाए। डोय छे. 33-3८.
આ પ્રમાણે બાર કાળ (આરા) વડે અવસર્પિણી ઉત્સર્પિણી–અર્થાત એક કાળચક્ર થાય છે. ત્યાર પછી પાછી પૂર્વ પ્રમાણે જ અવસર્પિણીના પહેલા કાળ (આરા)થી શરૂઆત સમજવી. એમ કાયમ એક સરખું પરિવર્તન થતું હોવાથી, કાળચક્રના કાળના જે ભાગ પૂર્વે કહ્યા, તેને બાર આરા સમજવા. ચક્ર ભમતા જેમ પૂર્વાર્ધમાં જે છેલ્લો આરો આવે, તે અપરાર્ધમાં પહેલો આવે અને પૂર્વાર્ધમાં પહેલો આવે, તે અપરાર્ધમાં છેલ્લો આવે, તેમ અહીં પણ ઉક્ત નીતિ અનુસાર કાળચક્રના બે અર્ધ અર્ધ વિભાગમાં એકબીજાથી વિપરીતપણે બાર આરા ફર્યા કરે છે. ૩૯-૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org