________________
૧૭૪
छेद्यछेदकयो राश्योः षड्भिः कार्यापवर्त्तना । छेद्यश्चतुष्कात्मान्यस्तु स्यादेकत्रिंशदात्मकः ॥१०४१॥ इत्येकत्रिंशदुद्भूत-मंगुलांशचतुष्टयं । त्रैराशिकबलेनापि वृद्धिहान्योः समर्थितं । १०४२ ॥ अथात्र करणं यत्पर्वणोऽभीष्टतिथौ पौरुषी ज्ञातुमिष्यते । ततः पूर्वमतीतानि पर्वाणीह युगादितः ||१०४३ ॥ स्र्यानि पंचदशभि-गुणयेत्तानि तत्र च । अभीष्टतिथिपर्यंतान् पर्वणोऽस्य तिथीन् क्षिपेत् ||१०४४|| ह्रियते षडशीत्याढ्य - शतेन राशिरेष च । लब्धेंके विषमे ज्ञेय-मतीतं दक्षिणायनं ॥१०४५॥
ज्ञेयं लब्धे समे चांके - ऽतिक्रांतमुत्तरायणं । एवं चात्रायनज्ञानो - पाय एष प्रदर्शितः || १०४६॥ षडशीतिशतेनाथ तिथिराशौ हृतेऽत्र यत् ।
शेषं स्यादथवा भागा-लाभे यत्स्याद्यथास्थितं ॥१०४७॥ तच्चतुर्ध्वं विधायैक- त्रिंशता प्रविभज्यते । यल्लब्धं तान्यंगुलानि यच्छेषं तेंगुलांशकाः ||१०४८।।
છેલ્લા એકવડે મધ્યનો રાશિ (૨૪) ગુણવો, તેથી ચોવીશ જ થાય; કેમકે એકે ગુણવાથી તે જ અંક આવે છે. પછી આ (૨૪)નો અંક નાનો હોવાથી તેને એક સો ને છયાશીથી ભાગી શકાતો નથી, તેથી છેદ્ય અને છેદક એ બે રાશિની છવડે અપવત્તના કરવી (છએ છેદ ઉડાડવો); તેથી છેઘ રાશિ यार भने छेउ राशि खेडत्रीश (3) आवे छे. १०३८ - १०४१.
આ પ્રમાણે એક આંગળના એકત્રીશીયા ચાર ભાગ વૃદ્ધિ-હાનિમાં ઐરાશિક દ્વારા પણ સિદ્ધ થાય छे. १०४२.
કાલલોક-સર્ગ ૨૮
હવે પોરસી જાણવાનું કરણ કહે છે. -જે પર્વની ઈષ્ટ તિથિએ પોરસી જાણવાની ઈચ્છા હોય, તે તિથિની પહેલાં યુગની શરૂઆતથી જેટલા પર્વ વીતી ગયા હોય, તેને પંદ૨થી ગુણવા, તેમાં ઈષ્ટ તિથિ સુધીની ચાલતા પર્વની તિથિઓ નાખવી. તે રાશિને એક સો ને છયાશીથી ભાગ દેવો. ભાગમાં विषम (खेडी) खंड खावे तो दृक्षिणायन वीती गयुं छे, खेम भगवु अने भागमा सम (जेडी) અંક આવે તો ઉત્તરાયણ વીતી ગયું છે, એમ જાણવું. આ પ્રમાણે અયન જાણવાનો ઉપાય બતાવ્યો.
१०४३ - १०४५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org