SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પોરસીનું પ્રમાણ જાણવાની રીત तथाहि — तत्सार्द्धत्रिंशताह्नां स्या- द्यथांगुलचतुष्टयं । तथैकत्रिंशतापि स्या-त्तिथिभिस्तच्चतुष्टयं ॥ १०३३॥ चत्वार एकत्रिंशद्ध्ना -श्चतुर्विशं शतं भवेत् । एकत्रिंशद्विभक्तेऽस्मिन् स्यादंगुलचतुष्टयं ॥ १०३४॥ मासे मासे रवेरेवं तिथ्यर्द्धाधिक्यमूह्यतां । अहोरात्रैकषष्टौ स्यु- र्द्वाषष्टिस्तिथयो यथा || १०३५॥ त्र्यशीत्याढ्यमहोरात्र - शतं यदयनेऽयने । भवेत्तत्र तिथीनां त- त्वडशीत्यधिकं शतं ॥ १०३६ ॥ एकत्रिंशद्विभक्तस्यां - गुलस्यांशचतुष्टयं । वृद्धिहान्योर्यदुक्तं त-ल्लभ्यं त्रैराशिकादपि ॥१०३७॥ षडशीत्यातिरिक्तेन तिथीनां शतकेन चेत् । हानिवृद्ध्योरंगुलानां चतुर्विंशतिराप्यते ॥१०३८ ॥ तदैकतिथ्या किं प्राप्यं - राशित्रयमिदं लिखेत् । अंत्येनैकेन मध्यस्थो राशिरत्र निहन्यते ॥ १०३९॥ चतुर्विंशतिरेव स्यादेकेन गुणितं हि तत् । षडशीतिशतेनाल्पो भक्तुं नार्हत्ययं ततः ।। १०४०॥ તેથી જેમ સાડીત્રીશ અહોરાત્ર વડે ચાર આંગળ વૃદ્ધિ-હાનિ થાય છે તેમ અહીં એકત્રીશ તિથિ वडे यार जांगण वृद्धि-हानि थाय छे. १033. ૧૬૩ તે આ પ્રમાણે—ચારને એકત્રીશથી ગુણતાં એક સો ને ચોવીશ (૧૨૪) થાય, અને તેને એકત્રીશે ભાગતાં ભાગમાં ચાર આંગળ આવે છે. ૧૦૩૪. આ પ્રમાણે સૂર્યના મહિને મહિને અર્ધ તિથિ વધારે કહેવી, તેથી એકસઠ અહોરાત્રની બાસઠ तिथिखो थाय छे. १०३५. દરેક અયનમાં એક સો ને ત્ર્યાશી અહોરાત્ર આવે છે, ત્યાં તિથિઓ એક સો ને છાશી આવે छे. १०३५. તિથિને આશ્રયીને વૃદ્ધિ-હાનિમાં આંગળના એકત્રીશીયા ચાર અંશ જે કહ્યા, તે બૈરાશિકની રીતે પણ આવી શકે છે. ૧૦૩૭. Jain Education International તે આ પ્રમાણે—જો એક સો ને છયાશી તિથિઓ વડે ચોવીશ આંગળની વૃદ્ધિ—હાનિ થાય છે, તો એક તિથિએ કેટલી વૃદ્ધિ-હાનિ થાય ? આ જાણવા માટે આ પ્રમાણે લખવું–૧૮-૨૪–૧. અહીં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy