SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ કાલલોક-સર્ગ ૨૮ युगस्याह्नि द्वितीयस्मिन् द्वितीयायां तिथावथ । चंद्रेण युक्तं नक्षत्रं किं स्यादित्यत्र कथ्यते ॥९५३॥ प्रतिपल्लक्षणैकैवा-तिक्रांता तिथिरत्र या । व्यशीत्या भजनं सा न क्षमते यत्तनीयसी ॥९५४॥ तदेतस्याः सप्तषष्टिः कर्त्तव्याः शकलास्ततः । ऋक्षस्याभिजितः प्राज्ञैः शोधनीयैकविंशतिः ॥९५५॥ शेषा तिष्ठति षट्चत्वा-रिंशत्सा त्रिंशता हता । कर्तुं मुहूर्तान् साशीति-स्त्रयोदशशती भवेत् ॥९५६॥ सप्तषष्ट्या विभागेऽस्या लब्धा मुहूर्त्तविंशतिः । चत्वारिंशन्मुहूर्तांशाः शिष्यंते सप्तषष्टिजाः ॥९५७॥ ततश्च - सचत्वारिंशदंशायां श्रुतेर्मुहूर्त्तविंशतौ । भुक्तायामिंदुनोदेति द्वितीयेऽह्नि युगे रविः ॥९५८॥ एवं सर्वत्राप्यन्यत्र करणभावना कार्या । इति चंद्रनक्षत्रप्रकरणं ॥ अष्टादशमुहूर्त्ताढ्य-महोरात्रचतुष्टयं । भुक्त्वा पुष्यस्य पंचापि स्वाब्दान्यारभते रविः ॥९५९॥ પ્રશ્ન :- યુગની શરૂઆતથી બીજે દિવસે એટલે બીજની તિથિએ કર્યું નક્ષત્ર ચંદ્રયુક્ત હોય ? ८५3. ઉત્તર :અહીં વ્યતીત થયેલી તિથિ એક પડવાની જ છે, તે અલ્પ હોવાથી તેને બાશીથી ભાગી શકાય નહીં તેથી તેના સડસઠ અંશો કરવા. પછી તેમાંથી અભિજિતના એકવીશ અંશ બાદ કરવા. (૬૭-૨૧=૪૬) બાકી છંતાલીશ રહ્યા, તેને મુહૂર્ત કરવા માટે ત્રીશથી ગુણવા ત્યારે તેરસો ने मेंशा (४5x30=१3८०) थाय. तने सस४थी मातi वीश मुहूर्त साव्या भने मे मुहूर्तन। સડસઠીયા ચાળીશ અંશ શેષ રહ્યા. (૧૩૮૦ ૬૩=૨૦, ૪૦ શેષ) તેથી પ્રશ્નનો નિર્ણય એ થયો કે-શ્રવણના વીશ મુહૂર્ત અને ઉપર સડસઠીયા ચાળીશ અંશ ચંદ્ર ભોગવી રહે, ત્યારે યુગને બીજે દિવસે सूर्यनो ४५ थाय छे. ८५४-८५८. આ પ્રમાણે બીજે સર્વ ઠેકાણે કરણની ભાવના કરવી. ઈતિ ચંદ્રનક્ષત્રપ્રકરણ. સૂર્ય પુષ્ય નક્ષત્રના ચાર અહોરાત્ર અને અઢાર મુહૂર્ત ભોગવીને પોતાના પાંચ વર્ષોનો પ્રારંભ ४३ छ. ८५८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy