________________
યુગની આદિમાં પ્રથમ રાત્રિએ કયું ચંદ્ર નક્ષત્ર હોય?
अहोरात्रे युगस्याद्ये प्रतिपत्संज्ञके तिथौ । चंद्रसंबंध नक्षत्रं किमत्र प्रतिपाद्यते ॥ ९४५ ॥ चतुर्विंशं शतं संख्या पाश्चात्ययुगपर्वणां । अष्टादशशती षष्टि-युक् स्यात्पंचदशाहता ।। ९४६॥ त्रिंशतोऽवमरात्राणा - मेतस्याः पातने भवेत् । अष्टादशशती त्रिंशा सा द्व्यशीत्या विभज्यते ॥ ९४७ ॥ लब्धां द्वाविंशतिं न्यस्योपरि कुर्याच्चगुणां । अष्टाशीतिर्भवेच्छेषा - मधः षड्विंशतिं न्यसेत् ॥ ९४८॥
Jain Education International
राशेरष्टाशीतिरूपा-देकविंशतिशोधने । संजाताभिजित: शुद्धिः सप्तषष्टिस्तु शिष्यते ॥ ९४९ ॥ कल्पितैतावदंशत्वा-तया चैकं भवेदुडु ।
तस्मिंश्च भेऽधस्त्यराशौ क्षिप्ते स्वात्सप्तविंशतिः ॥ ९५० ॥ स्यात्सप्तविंशतेर्भानां शुद्धिरङ्कादतस्ततः । श्रुत्यादीन्युत्तराषाढा - न्तानि शुद्धानि भान्यतः ॥९५१॥ पूर्वोक्तनिर्णयोऽयं तद्यद्युगस्यादिमे दिने ।
सूर्योदये शशी योगं प्राप्नोत्यभिजिता सह ॥९५२॥
પ્રશ્ન :– યુગના પહેલા અહોરાત્રે એટલે એકમની તિથિએ ચંદ્રનું કયું નક્ષત્ર આવે ? ૯૪૫.
८८
૨૪
ઉત્તર :– પહેલાના યુગના એક સો ને ચોવીશ પર્વને પંદ૨થી ગુણતાં અઢાર સો ને સાઠ (१२४×१५=१८५०) थाय छे. तेमांथी त्रीश अवमरात्री बाह ४२तां खढार सो ने श्रीश (१८७०३०=१८३०) रहे छे. तेने ज्याशीथी भागवा. (१८३० ÷ ८२=२२, शेष २८) तेने उपर स्थापन झरी यारे गुएातां (२२x४=८८) अहयाशी थाय, शेष रहेसा छवीशने नीचे स्थापन रवा (5). પછી અહ્યાશીના રાશિમાંથી એકવીશ બાદ કરતાં અભિજિત્ની શુદ્ધિ થઈ, બાકી સડસઠ (૮૮-૨૧=૬૭) રહ્યા, કેમકે તેના તેટલા અંશોની જ કલ્પના કરેલી છે અને તે બાકીના સડસઠ અંશનું એક નક્ષત્ર થાય છે; તેથી તે નક્ષત્રને એટલે એકની સંખ્યા નીચેના રાશિ (૨૬)માં ભેળવતાં સત્યાવીશ (૨૭) થાય છે. આ અંકથી સત્યાવીશ નક્ષત્રોની શુદ્ધિ થાય છે; તેથી શ્રવણથી ઉત્તરાષાઢા સુધીનાં નક્ષત્રોની શુદ્ધિ થાય છે. તેથી પ્રશ્નનો નિર્ણય એ થયો કે-યુગના પહેલે દિવસે સૂર્યોદય સમયે અભિજિત્ની સાથે ચંદ્રનો યોગ થાય છે. ૯૪૬-૯૫૨.
૧૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org