________________
નક્ષત્રનાં મુહૂર્ત આદિ
૧૫૧
चतुर्विंशत्या मुहूर्ते-रधिका भुक्तशेषकाः ।
भवंत्यष्टाहोरात्रा-स्तदा पुष्यस्य भास्वतः ॥९६०॥ ततश्च - स्युादशमुहूर्ताढ्या अहोरात्रास्त्रयोदश ।
तथा स्युः षडहोरात्रा मुहूर्त्ताश्चैकविंशतिः ॥९६१॥ अहोरात्रा विंशतिश्च मुहूर्त्तत्रितयाधिकाः । समार्द्धसार्द्धक्षेत्राणां भानां भोगः क्रमाद्रवेः ॥९६२॥ एवं भैः सप्तविंशत्यै-कषष्टियुकशतत्रये । अह्रामतीतेऽर्काब्दं स्या-देकषष्टितमे दिने ॥९६३॥ द्वादशानां मुहूर्तानां पूर्ती पूर्णी पुनर्वसू । पुष्यस्याष्टादश ततो मुहूर्तास्तद्दिने गताः ॥९६४॥ ततः परं च पुष्यस्या-तीते दिनचतुष्टये । पूर्णार्काब्दस्य षट्षष्टि-युक्ता दिनशतत्रयी ॥९६५॥ सुखावबोधाय चात्र यन्त्रकम्यथार्कोडुव्यवस्थैव-मेकस्याब्दस्य दर्शिता ।
पंचानामपि वर्षाणां तथा ज्ञेया युगे बुधैः ॥९६६॥ તે વખતે પુષ્ય નક્ષત્રના આઠ અહોરાત્ર અને ચોવીશ મુહૂર્તો સૂર્ય ભોગવ્યા વિનાના બાકી રહ્યા છે એમ જાણવું. ૯૬૦.
તેથી સૂર્યને સમનક્ષત્રનો ભોગ તેર અહોરાત્ર અને બાર મુહૂર્તનો છે, અર્ધનક્ષત્રનો ભોગ છે અહોરાત્ર અને એકવીશ મુહૂર્તનો છે; તથા સાર્ધનક્ષત્રનો ભોગ વીશ અહોરાત્ર અને ત્રણ મુહૂર્તનો छ. ८६१-८६२.
આ પ્રમાણે સત્યાવીશે નક્ષત્રો સૂર્ય વડે ભોગવાઈ જાય ત્યારે ત્રણ સો ને એકસઠ અહોરાત્ર પૂરા થાય છે. ત્યારપછીના બાસઠમે દિવસે બાર મુહૂર્ત જાય, ત્યારે પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થાય છે, તેથી ते हिवसे पीना सटा२ मुहूर्त पुष्यन गया, मेम. A. 63-८६४. - ત્યારપછી પુષ્યના ચાર અહોરાત્ર વ્યતીત થાય ત્યારે સૂર્યવર્ષના ત્રણ સો ને છાસઠ અહોરાત્ર पू थाय छे. ८६५.
આ બાબત સુખેથી જાણવા માટે પાછળનું યંત્ર જોવું.
જેમ આ પ્રમાણે સૂર્યના નક્ષત્રોની વ્યવસ્થા એક વર્ષને માટે બતાવી, તે જ રીતે પંડિતોએ એક યુગના પાંચ વર્ષોની જાણવી.૯૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org