________________
૧૧૮
કાલલોક-સર્ગ ૨૮
जयंती ८ नवमी ज्ञेया दशमी चापराजिता १० । इच्छा ११ तथा समाहारा १२ भवेत्तेजा १३ स्त्रयोदशी ॥७४८॥ अतितेजा १४ स्ततो देवा-नंदा १५ पंचदशी भवेत् ।
नामांतरं भवत्यस्या नूनं निरतिरित्यपि ॥७४९॥ इत्यहोरात्राणां दिनरात्रिनामानि ।
तिथयोऽपि स्मृताः पंच-दश द्वेधा भवंति ताः । दिनरात्रिविभेदेन तासां नामान्यथ ब्रुवे ॥७५०॥ नंदा १ भद्रा २ जया ३ तुच्छा ४ पूर्णे ५ त्यावर्त्यते त्रिशः । पंचैवं त्रिगुणाः पंच-दशोक्तास्तिथयो जिनैः ॥७५१॥ नंदाख्या प्रतिपत् षष्ठी भवेदेकादशी तथा । द्वितीया सप्तमी द्वाद-श्येता भद्राभिधा मताः ॥७५२॥ जयास्तृतीयाष्टम्यौ च त्रयोदशी च कीर्त्तिताः । चतुर्थी नवमी भूते-ष्टा च तुच्छाह्वयाः स्मृताः ॥७५३॥ पंचमी दशमी पंच-दशी पूर्णाभिधा इमाः ।
अहस्तिथीनां नामानि ज्ञेयान्येवं यथाक्रमं ॥७५४॥ ૧૪ અને પંદરમી દેવાનંદા છે. આ દેવાનંદાનું બીજું નામ નિરતિ પણ છે.૭૪૭–૭૪૯.
આ પ્રમાણે દિવસ રાત્રિનાં નામ કહ્યાં છે.
તિથિઓ પણ પંદર છે. તે પણ દિવસ અને રાત્રિના ભેદથી બે પ્રકારની છે, તેનાં નામ હું उई .७५0.
नं. १, मद्रा, २, ४या 3, ७७॥ ४, पू ५. ॥ पांय नामने ! पार भावर्तन ४२११. પાંચને ત્રણગણા કરવાથી પંદર તિથિઓ થાય છે–એમ જિનેશ્વરોએ કહ્યું છે.૭૫૧.
તેમાં પ્રતિપદા, છ8 અને અગ્યારશ, એ ત્રણ તિથિઓ નંદા નામની છે. બીજ, સાતમ અને બારશ, એ ત્રણ તિથિઓ ભદ્રા નામની છે. ૭૫૨. ત્રીજ, આઠમ અને તેરશ, એ ત્રણ તિથિઓ જયા નામની છે, ચોથ, નોમ અને ચૌદશ, એ
यो तु291 (Rstl) नामनी छ. ७५3. પાંચમ, દશમ અને પુનમ, એ તિથિઓ પૂર્ણા નામની કહેવાય છે. આ પ્રમાણે દિવસની તિથિનાં નામો અનુક્રમે જાણવાં.૭૫૪.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org