SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ દિવસ રાત્રિનાં નામ प्रतिमासं च पक्षौ द्वौ बहुलः शुक्ल एव च ।। आद्यः पिधीयमानेंदु-मुच्यमानविधुः परः ॥७४०॥ प्रतिपक्षं पंचदश दिवसा रात्रयोऽपि च । प्रतिपद्दिवसो याव-दंते पंचदशीदिनः ॥७४१॥ पूर्वांगनामा प्रथमः परः सिद्धमनोरमः ।। मनोहरस्तृतीयः स्या-द्यशोभद्रस्तुरीयकः ॥७४२॥ परो यशोधरः षष्ठः सर्वकामसमृद्धकः । सप्तमस्त्विद्रमूर्द्धाभि-षिक्तः सौमनसोऽष्टमः ॥७४३॥ धनंजयस्तु नवमोऽर्थसिद्धो दशमः स्मृतः । एकादशश्चाभिजातो द्वादशोऽत्यशनाभिधः ॥७४४॥ शतंजयस्तदग्र्यः स्यादग्निवेश्मा चतुर्दशः । पंचदशस्तूपशम-संज्ञको दिवसो मतः ॥७४५॥ अह्नां पंचदशानाम-प्येताः संज्ञाः श्रुते स्मृताः । अथाह्वयक्रमः पंच-दशानामुच्यते निशां ॥७४६।। उत्तमा १ च सुनक्षत्रा २ एलापत्या ३ यशोधरा ४ । सौमनसा ५ श्रीसंभूता ६ विजया ७ वैजयंत्यपि ८ ॥७४७॥ દરેક માસમાં કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ એમ બે પખવાડીયાં હોય છે. તેમાં પહેલા કૃષ્ણપક્ષમાં ચંદ્ર ઢંકાતો જાય છે (ક્ષીણ થાય છે, અને બીજા શુક્લપક્ષમાં વૃદ્ધિ પામે છે.૭૪૦. દરેક પક્ષમાં પંદર દિવસો અને પંદર રાત્રિઓ હોય છે. તેમાં પહેલો પ્રતિપદાનો દિવસ અને છેલ્લો પૂર્ણિમાનો દિવસ હોય છે.૭૪૧. તેમાં પહેલા દિવસનું નામ પૂર્વાગ, બીજો સિદ્ધમનોરમ, ત્રીજો મનોહર, ચોથો યશોભદ્ર, પાંચમો યશોધર, છઠ્ઠો સર્વકામસમૃદ્ધક, સાતમો ઈદ્રમૂર્ધાભિષિક્ત, આઠમો સૌમનસ, નવમો ધનંજય, દશમો અર્થસિદ્ધ, અગ્યારમો અભિજાત, બારમો અત્યશન, તેરમો શતંજય, ચૌદમો અગ્નિ વેશ્મા અને પંદરમો દિવસ ઉપશમ નામનો કહ્યો છે.૭૪૨-૭૪૫. આ પ્રમાણે પંદર દિવસોનાં નામ ધૃતમાં કહેલાં છે. હવે પંદરે રાત્રિઓનાં નામ અનુક્રમે કહીએ छी..७४६. उत्तम॥ १, सुनक्षत्र २. मेलापत्या, 3, यशोध२१, ४ सौमनसा ५, श्रीसंभूता 5, वि४या ૭, વૈજયંતી ૮, જયંતી ૯, અપરાજિતા ૧૦, ઈચ્છા ૧૧, સમાહારા ૧૨, તેજા ૧૩, અતિતેજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy