________________
૧૧૬
दृश्यते.
इति श्रूयते ॥ इति ऋतुप्रकरणं ॥ ऋतौ ऋतौ द्वौ द्वौ मासा - वित्यद्वे द्वादशैव ते ।
नामान्येषां द्विधा लौकि- कानि लोकोत्तराणि च ॥७३४||
तत्र लौकिकान्येवं
स्याच्छ्रावणो भाद्रपद आश्विन: कार्त्तिकोऽपि च । मार्गशीर्षश्च पौषश्च माघ : फाल्गुन एव च ॥७३५॥ चैत्रस्तथा च वैशाखो ज्येष्ठाषाढाविति क्रमात् । लोकोत्तराण्यथोच्यन्ते नामान्येषां यथाक्रमम् ॥७३६॥ अभिनंदित इत्याद्य द्वितीयः स्यात्प्रतिष्ठितः । तृतीयो विजयाख्यः स्याच्चतुर्थ: प्रीतिवर्द्धनः ॥७३७|| पंचमो भवति श्रेयान् षष्ठः शिव इति स्मृतः । सप्तमः शिशिरः ख्यातो हिमवानिति चाष्टमः ॥७३८ ॥ वसंतमासो नवमस्ततः कुसुमसंभवः ।
एकादशो निदाघो द्वा-दशो वनविरोहकः ॥७३९॥ अभिनंदितस्थानेभिनंद इति
अत्र सूर्यप्रज्ञप्तिवृत्तौ
-
Jain Education International
કાલલોક-સર્ગ ૨૮
એ પ્રમાણે સંભળાય છે. ઈતિ ઋતુપ્રકરણ.
એક એક ઋતુના બે-બે માસ હોય છે, તેથી એક વર્ષમાં બાર માસ થાય છે.
તે માસનાં નામ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે.૭૩૪.
तेमां लौडिङ भासनां नाम या प्रमाणे अनुभे छे- श्रावण, भादृरवो, खासी, अरत, भागसर, पोष, महा, झगरा, चैत्र वैशान, भेठ खने अषाढ.
वनविरोहस्थाने वनविरोघीती
હવે લોકોત્તર માસનાં નામ અનુક્રમે કહીએ છીએ.૭૩૫-૭૩૬.
પહેલો અભિનંદિત, બીજો પ્રતિષ્ઠિત, ત્રીજો વિજય, ચોથો પ્રીતિવર્ધન, પાંચમો શ્રેયાન્; છઠ્ઠો શિવ, સાતમો શિશિર, આઠમો હિમવાન, નવમો વસંત, દસમો કુસુમ સંભવ, અગ્યારમો નિદાધ અને બારમો વનવિરોહક છે.૭૩૭–૭૩૯.
અહીં સૂર્ય પ્રજ્ઞપ્તિની ટીકામાં અભિનંદિતને ઠેકાણે અભિનંદ અને વનવિરોહને ઠેકાણે વનવિરોધી એવાં નામ દેખાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org