________________
૧૦
કાલલોક-સર્ગ ૨૮
वर्तमानस्य तस्यैका-दश जग्मुर्दिना इति । द्वादशोऽस्त्यधुना घन इति प्रश्नस्य निर्णयः ॥६२९॥ यद्वाक्षयतृतीयाया-माद्यायां यदि पृच्छति । तदा पंचदशघ्नानि पर्वाण्येकोनविंशतिः ॥६३०॥ पंचाशीत्या समधिकं ततो जातं शतद्वयं । तृतीयायां पृष्टमिति क्षिप्यते तिथयस्त्रयः ॥६३१॥ साष्टाशीति शतद्वंद्वं जज्ञेऽथावमरात्रकैः । पंचभिस्त्यक्तमेतत् स्यात् सत्र्यशीतिशतद्वयं ॥६३२॥ अस्मिन् द्विगुणिते पंच-शती षट्षष्टियुग्भवेत् । सैकषष्टिरियं सप्त-विंशा भवति षट्शती ॥६३३॥ द्वाविंशेन शतेनास्या भागे पंचकमाप्यते । उद्धरंति सप्तदश स्युः सार्धा अष्ट तेऽर्द्धिताः ॥६३४॥
બસોને સડસઠ ૨૦૬+૧=૨૭ થયા. તેને એક સોનેબાવીશે (૧૨૨) ભાગતાં (૨૬૭ -૧૨૨=૨-૨૩ શેષ) ભાગમાં બે આવે છે, તેનો છએ ભાગ ચાલી શકતો નથી તેથી બે જ શેષ રહ્યા. પછી બસો ને સડસઠને એક સો બાવીશે ભાગતાં બે આવ્યા ને જે ત્રેવીશ શેષ રહ્યા છે, તેને અર્ધ કરતાં સાડા અગ્યાર આવે છે, તેથી જવાબ એ આવ્યો કે બે ઋતુ વીતી ગયા છે અને ત્રીજો ઋતુ ચાલે છે તે ચાલતા ઋતુના પણ અગ્યાર દિવસો વીતી ગયા છે અને બારમો દિવસ આજે વર્તે છે. એ રીતે પ્રશ્નનો નિર્ણય થયો. ૨૪-૪૨૯.
યુગની પહેલી અક્ષયતૃતીયા (અખાત્રીજ)ને દિવસે કોઈ પ્રશ્ન કરે, કે હાલમાં કેટલા ઋતુ ગયા અને કયો ઋતુ ચાલે છે ?
ઉત્તર :- ઓગણીશ પર્વ વીતી ગયા છે તેને પંદરે ગુણતાં (૧૯૪૧૫=૨૮૫) બસો ને પંચાશી થયા. તેમાં ત્રીજને દિવસે પૂછેલું હોવાથી ત્રણ ઉમેર્યા ત્યારે બસો ને અઠ્ઠાશી (૨૮૫+૩=૨૮૮) થયા. તેમાંથી પાંચ ક્ષયતિથિઓ બાદ કરતાં બસો ને ત્યાશી (૨૮૮–૨=૨૮૩) રહે છે તેને બમણા કરવાથી પાંચસો ને છાસઠ (૨૮૩ X =પs) થાય છે. તેમાં એકસઠ ઉમેરવાથી છ સો ને સત્તાવીશ (૫૬૬+૪૧=૨૭) થાય છે. તેને એક સો ને બાવીશે ભાગતાં ભાગમાં પાંચ આવે છે અને સતર બાકી શેષ રહે છે. (૬૨૭ - ૧૨૨૫ અને ૧૭ શેષ) તેને અર્ધ કરવાથી સાડાઆઠ થાય છે. (૧૭ - ૦૮ ) તેથી કરીને પાંચ ઋતુઓ વ્યતીત થયા અને છઠ્ઠો તુ હાલમાં વર્તે છે, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org