SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ યુગમાં સૂર્યના ઋતુ क्षिप्यंते तत्र तिथयः पात्यंतेऽवमरात्रकाः । ततस्ता द्विगुणीकृत्य सैकषष्टिविधीयते ॥६२०॥ द्वाविंशेन शतेनास्या हृते भागे यदाप्यते । तस्मिन् षड्भिर्हते शेष-मतिक्रांतऋतुर्भवेत् ॥६२१॥ द्वाविंशशतभक्तस्य राशेर्यच्छेषमास्थितं । तस्मिन् द्वाभ्यां हृते लभ्या वर्तमान वासराः ॥६२२।। युगे प्रथमदीपाल्यां यदि कश्चन पृच्छति । सूर्यर्तुः कतमोऽतीतः कतमो वर्त्ततेऽधुना ॥६२३॥ सप्त पर्वाण्यतीतानि तदा तत्र युगादितः ।। तानि पंचदशनानि स्युः पंचाभ्यधिकं शतं ॥६२४॥ द्वाभ्यामवमरात्राभ्यां हीनं तत् व्युत्तरशतं । तद्वाभ्यां गुण्यते जाते द्वे शते षड्भिरुत्तरे ॥६२५॥ तत्रैकषष्टिक्षेपे द्वे शते ससप्तषष्टिके ॥ एतयोर्हियते भागो द्वाविंशेन शतेन च ॥६२६॥ द्वौ लभ्येते न तौ भागं सहेते षड्भिरित्यतः । स्थितौ द्वावेव शेषा ये त्रयोविंशतिरंशकाः ॥६२७॥ तेषामधं कृते सार्धा एकादश स्थिता इति ॥ आगतं द्वावृतू यातौ तृतीयो वर्ततेऽधुना ॥६२८॥ યુગમાં જેટલા પર્વ વ્યતીત થયા હોય, તેને પંદરથી ગુણવા. તેમાં ઈષ્ટ દિવસ સુધીના ચાલતા પર્વના દિવસો ઉમેરવા, તેમાંથી ક્ષયતિથિઓ બાદ કરવી. પછી તેને બમણા કરી તેમાં એકસઠ ઉમેરવા. અને તેને એક સો ને બાવીશથી (૧૨૨) ભાગતાં જે આવે તેને, છએ ભાગતાં જે શેષ રહે, તે વીતી ગયેલો ઋતુ જાણવો. અને એક સો ને બાવીશે ભાગતાં જે શેષ રહ્યું હોય, તેને બે વડે ભાગતાં જે આવે તે ચાલતા ઋતુના દિવસ જાણવા. ૬૧૯-૬૨૨. ઉદાહરણ :- કોઈ પ્રશ્ન કરે કે યુગની પહેલી દીવાળીને દિવસે કયો સૂર્યઋતુ વ્યતીત થયો भने म यो वर्ते छ ? ६२3. ઉત્તર :- તેમાં યુગની શરૂઆતથી સાત પર્વ વીતી ગયા છે, તેથી તે સાતને પંદરે ગુણતાં એક સો ને પાંચ (૧૦૫) થાય છે. તેમાંથી બે ક્ષયતિથિઓ બાદ કરતાં (૧૦૫-૨-૧૦૩) એક સો ને २५ २३ छ. तेने मेथी गुतi (१०3x२=२०) ५सो ने छ थया. तेमा मेसह (६१) रतi Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy