SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ સૂર્યનાં ઋતુ કયારે પૂર્ણ થાય? पंचर्त्तवस्ततोऽतीताः ष्ठोऽसौ वर्ततेऽधुना । अष्टौ जग्मुदिनान्यस्या-धुना नवममस्ति च ॥६३५॥ त्रिंशतोऽपि युगनां पूर्तेर्मासांस्तिथीनपि । पक्षांश्च कृष्णशुक्लाख्यान् ब्रूमोऽथ समयोदितान् ॥६३६॥ आद्यो भाद्रपदश्याम-प्रतिपद्यतमश्नुते । कार्तिकस्य तृतीयायां कृष्णपक्षे द्वितीयकः ॥६३७॥ पौषस्य कृष्णपंचम्यां तृतीयः पूर्तिमश्नुते । फाल्गुनश्यामसप्तम्यां पूर्यते च तुरीयकः ॥६३८॥ राधश्यामनवम्यां च पंचमः परिपूर्यते । शुचेरशुभैकादश्यां षष्ठः पूर्णो भवेतुः ॥६३९॥ पूर्णो भाद्रपदश्याम-त्रयोदश्यां च सप्तमः । अमावास्यां कार्तिकस्य पूर्णो भवति चाष्टमः ॥६४०॥ एते यथोक्तमासेषु कृष्णपक्षेऽतमाप्नुयुः । ऋतवोऽष्टापि तीर्थेशै-रित्युक्तं सर्वदर्शिभिः ॥६४१।। पौषशुक्लद्वितीयायां नवमर्तुः समाप्यते । फाल्गुनश्वेततुर्यायां दशमोऽतं प्रपद्यते ॥६४२॥ ५५ मा हिवस व्यतीत यया भने मात्र नवमी हिवस व छ. 30-534. યુગના ત્રીશે ઋતુઓ કયારે પૂર્ણ થાય છે, તેના માસ, તિથિ તથા શુક્લ અને કૃષ્ણપક્ષ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે કહીએ છીએ. ૩૪. પહેલો ઋતુ ભાદરવા વદ એકમના દિવસે પૂર્ણ થાય છે. બીજો ઋતુ કારતક વદ ત્રીજને દિવસે पूर्ण थाय छे. 53७. પોષ વદ પાંચમને દિવસે ત્રીજો ઋતુ પૂર્ણ થાય છે. ફાગણ વદ સાતમને દિવસે ચોથો ઋતુ पूर्ण थाय छे. 53८. વૈશાખ વદ નવમીને દિવસે પાંચમો ઋતુ પૂર્ણ થાય છે. અષાઢ વદ અગ્યારશને દિવસે છો *तु पूर्ण थाय छे.53८. ભાદરવા વદ તેરશને દિવસે સાતમી ઋતુ પૂર્ણ થાય છે. કારતક વદ અમાવાસ્યાએ આઠમો *तु पू[ थाय छे. ६४०. આ આઠ ઋતુઓ ઉપર કહેલા માસમાં કહેલી કૃષ્ણપક્ષની તિથિઓમાં પૂર્ણ થાય છે, એમ સર્વદર્શી तीर्थरोगे युं छे. ४१. પોષ સુદ બીજના દિવસે નવમો ઋતુ સમાપ્ત થાય છે. ફાગણ સુદ ચોથના દિવસે દશમો ઋતુ पू थाय छे. ९४२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy