SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક-સર્ગ ૨૮ युगपर्यवसाने च ते यांति परिपूर्णतां । तस्मात्कालविशेषेषु युगं प्रागुदितं जिनैः ॥४७१॥ तदुक्तं ज्योतिष्करंडके - एए कालविभागा पडिवज्जते जुगंमि खलु सव्वे । पत्तेयं पत्तेयं जुगस्स अंते समप्पिंति ॥४७२॥ ज्योतिष्करंडटीकाकाराः पादलिप्तसूरयोऽप्याहुः एए उ सुसमसुसमादयो अद्धाविसेसा जुगाइणा सह पवत्तंते जुगतेण सह समष्पिंति । अथ वक्ष्ये प्रतियुग-मयनानि यथागमं । आवृत्तीः सूर्यशशि-नोस्तत्तिथीनुडुभिस्सह ॥४७३।। स्वरूपमृतुमासानां तिथीनां चावमस्य च । नक्षत्राणि यथायोग-मेतेषां करणान्यपि ॥४७४॥ युगे युगेऽयनानि स्यु- नोर्दश दश ध्रुवं । तदेकैकमहोरात्र-सत्र्यशीतिशतात्मकम् ॥४७५॥ प्रत्ययः क इहात्रेति यदि शुश्रूष्यते त्वया । त्रैराशिकं तदात्रेदं श्रूयतां मित्र दर्श्यते ॥४७६॥ (४नेश्वरोभे युगनु प्रमाण पताव्युं छ.४७०-४७१. આ વિષયમાં જયોતિષ્કરંડકમાં કહ્યું છે કે–પ્રત્યેક કાલવિભાગની શરૂઆત યુગની આદિથી અને અંત યુગના અંતથી થાય છે.૪૭૨. જ્યોતિરંડકના ટીકાકાર શ્રી પાદલિપ્તસૂરિ મહારાજ પણ કહે છે કે–આ સુષમસુષમ વિગેરે કાળ વિશેષો યુગના આરંભની સાથે જ પ્રવર્તે છે અને યુગના અંતની સાથે જ સમાપ્ત થાય છે. હવે આગમમાં કહ્યા પ્રમાણે દરેક યુગના અયનો, સૂર્ય અને ચંદ્રની આવૃત્તિ, નક્ષત્રની સાથે તેની તિથિઓ, ઋતુમાસનું સ્વરૂપ, તિથિનું સ્વરૂપ, ક્ષય તિથિનું સ્વરૂપ, નક્ષત્રો અને તેના સંયોગથી थत ४२५ोने ई 580२. ४७3-४७४. દરેક યુગમાં સૂર્યના દશ-દશ આયનો હોય છે. તે દરેક અયનમાં એક સોને વ્યાશી અહોરાત્ર होय. छ.४७५. આની ખાત્રી શું? એમ કહીને તે મિત્ર ! જો તારે સાંભળવાની ઈચ્છા હોય તો આ ત્રિરાશિને तुं सभण.४७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy