________________
૩૩
વેલંધર પર્વત પાસે પાણીની ઉંચાઈ
ननु पञ्चसहस्रोनलक्षान्ते यदि लभ्यते । भुवोऽवगाहः साहस्रस्तदाऽसौ लभ्यते कियान् ॥ १८० ॥ द्विचत्वारिंशत्सहस्रपर्यन्त इति लिख्यते । राशित्रयं कार्यमाद्यान्त्ययोः शून्यापवर्त्तनम् ॥ १८१ ॥ मध्यराशिः सहस्रात्मा, द्विचत्वारिंशदात्मना । हतोऽन्त्येन द्विचत्वारिंशत्सहस्राणि जज्ञिरे ॥ १८२ ॥ आद्येन पञ्चनवतिलक्षणेनाथ राशिना । भागे हृते लभ्यतेऽयमवगाहो यथोदितः ॥ १८३ ॥ योऽयं भूमेरवगाहो, यश्च प्रोक्तो जलोच्छ्यः ।
एतद् द्वयं पर्वतानामुच्छयादपनीयते ॥ १८४ ॥ જે પંચાણું હજાર જને ભૂમિની ઉંડાઈ એક હજાર એજનની છે, તે બેંતાલીસ હજાર યોજને કેટલી ઉંડાઈ આવે? તે જણાવીએ છીએ. પ્રથમ ત્રણ રાશિ કરવી અને એમાં છેલ્લી અને પહેલી સંખ્યાના મીંડા ઉડાવી દેવા અને હજાર રૂપ મધ્યરાશિને બેંતાલીશવડે ગુણવાથી બેંતાલીશ હજાર થયા અને તેને પહેલી રાશિની સંખ્યા પંચાણુંથી ભાગવાથી જેમ કહી છે, તેમ ૪૪ર૬ જનની ઉંડાઈ આવે ૧૮૦–૧૮૩. ( ૯૫૦૦૦-૧૦૦૦-૪૨૦૦૦ ૯૫-૧૦૦૦-૪૨
૧૦૦૦૮૪=૪૨૦૦૦ ૯૫) ૪૨૦૦૦ (૪૪૨
૩૮૦
૪૦૦ ૩૮૦
૨૦૦ ૧૯૦ = ૪૪૨
જન = પર્વત પાસે પાણીની ઉંડાઈ આવી)
જે આ ભૂમિની ઉંડાઈ અને જળની ઉંચાઈ કહી, તેને પર્વતની ઉંચાઈમાંથી બાદ કરવી અને જે સંખ્યા આવે, તેટલી જળની ઉપર આ પર્વતની ઉંચાઈ, જંબુદ્વિીપની ક્ષે-ઉ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org