SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ अपनीतेऽवशिष्टं यत्तावन्मात्रो जलोपरि । जम्बूद्वीपदिष्यमीषां, गिरीणामयमुच्छ्यः ॥ १८५ ॥ योजनानां नवशती, सैकोनसप्ततिस्तथा । चत्वारिंशद्योजनस्य, पश्चोनशतजा लवाः ॥ १८६ ॥ अत्र चासर्गसंपूर्ति, यत्र क्वाप्यविशेषतः । वक्ष्यतेऽशा अमी सर्वे, पञ्चोनशतभाजिता ॥१८७ ।। शिखराबादथैतावदुत्तीर्य यदि चिन्त्यते । अत्र प्रदेशे विष्कम्भो, ज्ञेयोऽमीषामयं तदा ।। १८८ ॥ पष्टथाढ्यानि योजनानां, शतानि सप्त चोपरि। શશીતિનનશાંશા ગ્રેનાંતરંમવા ૨૮૨ | तिर्यकक्षेत्रणेयता च, जलवृद्धिवाप्यते । किञ्चिदूनाष्टपञ्चाशदंशाढ्या पञ्चयोजनी ॥ १९० ॥ जम्बुद्वीपदिशि प्रोक्तात् , पर्वतानां समुच्छ्यात् । स्यादस्यामपनीतायां, शिखादिशि नगोच्छ्यः ॥ १९१ : स चाय-योजनानां नवशती, त्रिषष्टयाऽभ्यधिका किल । સતસતિશય, તથાsત્ર થાકારો છaઃ | ૨ | દિશા તરફ સમજવી તે કેટલી આવે ? તે નવસે ઓગણસીતેર યોજન ચાલીશ પંચાણું અંશ પાણીની ઉપર પર્વતની ઉંચાઈ આવે. ૧૮૪–૧૮૬ (૪૪૨૪ ભૂમિની ઉંડાઈ + ૩૦૯ર જળની ઉંચાઈ ૭૫૧. ૧૭૨૧ જન પર્વતની ઉંચાઈમાંથી ૭૫૧૫ બાદ કરવાથી ૯૬૯૮૧ પાણીની ઉપરની પર્વતની ઉંચાઈ આવે. અહીંથી આ સર્ગ પુરી થાય ત્યાં સુધી, જ્યાં કઈ વિશેષ ન લખ્યું હોય અને અંશની વાત કરી હોય, ત્યાં પંચાથી ભાગેલા (૧ યોજનાના) અંશે સમજવા. ૧૮૭. શિખરના સમભાગ ઉપરથી આટલું (૯૬૯€ જન) નીચે ઉતર્યા બાદ, ત્યાં કેટલો વિષ્કભ આવે? તે વિચારીયે તે ત્યાં ૭૬૦૫ જનનો વિષ્કભ આ પર્વતને સમજ. ૧૮૮-૧૮૯, આટલા તી છક્ષેત્રથી જંબુદ્વીપની દિશા તરફ પાણીની વૃદ્ધિ પાંચ યોજન અને કંઈક ન્યૂન અઠ્ઠાવન અંશ પ્રમાણ થાય છે. ૧૯૦. જબૂદ્વીપની દિશા તરફ પર્વતની ઉંચાઈમાંથી આ (૫યોજન અને કિંચિત્ જૂન ૫૮ અંશ) બાદ કરતાં શિખાની દિશામાં પર્વતની ઉંચાઈ આવે છે. ૧૯૧. તે ઉંચાઈ ૯૬૩૨ જનની છે તથા અહીં પાણીની ઉંચાઈ ૩૧૫% જનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy